પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક, અનેક લોકોનાં મોત:TTPના સાત કેમ્પને ટાર્ગેટ કર્યા; PAKએ કહ્યું- આત્મઘાતી હુમલાઓનો બદલો લીધો
પાકિસ્તાનની સેનાએ રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. અલ-જઝીરા અનુસાર, સેનાએ દાવો કર્યો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સાત કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સરકારે તેને તાજેતરના આત્મઘાતી હુમલાઓ પછીનો વળતો હુમલો ગણાવ્યો. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે નિવેદન…