ભારતીય નિખિલ ગુપ્તા 24 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલાયો:ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ANIના રિપોર્ટ અનુસાર, નિખિલે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. 29 મેના રોજ સજાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અમેરિકી તપાસ એજન્સી FBIએ X પર પોસ્ટ કરીને નિખિલ ગુપ્તાના ગુનાની કબૂલાતની જાણકારી આપી….

Read More

Venezuelan President’s trial begins in New York court | વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ન્યૂયોર્ક કોર્ટમાં સુનાવણી શરૂ: માદુરોએ પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા; ત્રણ દિવસ પહેલા પત્ની સાથે પકડાયા હતા

વોશિંગ્ટન13 મિનિટ પેહલા કૉપી લિંક વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ન્યૂયોર્ક કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. તેમણે કોર્ટમાં પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા. માદુરોએ કહ્યું કે તેમણે કોઈ ગુનો કર્યો નથી. ધ ગાર્ડિયન અનુસાર, માદુરો પર ચાર મોટા આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં અમેરિકામાં કોકેઈન મોકલવાનું ષડયંત્ર અને ખતરનાક હથિયારો રાખવા જેવા આરોપોનો…

Read More

Pakistan Islamabad District Court Powerful Blast; 12 Killed, 27 Injured | પાકિસ્તાનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુસાઇડ અટેક, 12નાં મોત: 27 ઘાયલ, પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં વિસ્ફોટ; હુમલાખોરનું ‘માથું’ ઘટનાસ્થળ પર મળ્યું

ઇસ્લામાબાદ2 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે મંગળવારના રોજ બપોરે 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે 27 ઘાયલ થયા છે. ધમાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે તે પોલીસ લાઇન્સ હેડક્વાર્ટર સુધી સંભળાયો હતો, જેનાથી આસપાસના વિસ્તારોમાં ડર ફેલાઈ ગયો. દુર્ઘટના પછી બચાવ…

Read More