દાવો- નોર્વેના પૂર્વ PMએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો:એપસ્ટીન ફાઇલ્સમાં નામ આવ્યું હતું; ભ્રષ્ટાચાર કેસમાં 10 વર્ષની જેલ થઈ શકે છે

નોર્વેના પૂર્વ વડાપ્રધાન થોર્બજોર્ન જગલેન્ડને કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નોર્વેજીયન એડિટર્સ એસોસિએશને તેમના વકીલ સાથે મળીને આ મામલાને સાર્વજનિક ન કરવા પર સહમતિ દર્શાવી હતી. જોકે, કેટલાક મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમની ગંભીર…

Read More