અમેરિકાનો દાવો-ચીને 2020માં છુપાઈને ન્યુક્લિયર ટેસ્ટ કર્યો:6 વર્ષમાં 400 પરમાણુ હથિયારો બનાવ્યા, 2030 સુધીમાં 1000 થી વધુ હશે

અમેરિકા અને ચીન વચ્ચે પરમાણુ હથિયારોને લઈને તણાવ ફરી વધી ગયો છે. અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે ચીને છ વર્ષ પહેલાં 2020માં એક ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અમેરિકી વિદેશ વિભાગના સહાયક સચિવ ક્રિસ્ટોફર યેવે સોમવારે જણાવ્યું કે 22 જૂન 2020ના રોજ ચીનના પશ્ચિમી વિસ્તારમાં આવેલા લોપ નૂરમાં ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કેન્દ્ર પર એક…

Read More