સુપ્રીમ કોર્ટ આગળ પણ ન ઝૂક્યા ટ્રમ્પ:ગઈકાલે કોર્ટે ટેરિફ રદ કર્યા, પછી નારાજ ટ્રમ્પે 10% ટેરિફ લગાવ્યો; તેના 24 કલાકમાં ગ્લોબલ ટેરિફ વધારીને 15% કર્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને 15% કરવાની જાહેરાત કરી છે. તેમણે શનિવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી. આ પહેલા ટ્રમ્પે શુક્રવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ દેશો પર 10% ટેરિફ લગાવવાની વાત કહી હતી. ખરેખરમાં, અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી…

Read More

બે મહિલાથી ફફડે છે પાકિસ્તાનની સેના:બલૂચ મહિલાઓએ ISI હેડક્વાર્ટર ફૂંકી માર્યું, 40 કલાકમાં જ પાકિસ્તાનના 200 જવાનને ગોળી મારી

બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) અને પાકિસ્તાની સેના વચ્ચેનો સંઘર્ષ અત્યારસુધીના સૌથી હિંસક વળાંક પર પહોંચી ગયો છે. BLAએ ‘ઓપરેશન હેરોફ’ના બીજા તબક્કા હેઠળ પાકિસ્તાની સુરક્ષા દળો પર ચોતરફા હુમલા તેજ કર્યા છે. છેલ્લા 40 કલાકથી ચાલી રહેલી આ ભીષણ સૈન્ય કાર્યવાહીમાં BLAએ દાવો કર્યો છે કે તેમણે સેના, પોલીસ અને ફ્રન્ટિયર કોરના 200થી વધુ…

Read More

Bangladesh violence – Radicals march to border, chant slogans outside temple | શેખ હસીનાના વિરોધી હાદીના અંતિમ સંસ્કાર થયા: વિદ્યાર્થી નેતાઓએ કહ્યું- શોક મનાવવા નથી આવ્યા, સરકાર 24 કલાકમાં જવાબ આપે

નવી દિલ્હી12 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીને રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યા. તે પહેલાં બપોરે 2:30 વાગ્યે સંસદ ભવનના સાઉથ પ્લાઝામાં નમાજ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન, ઇંકલાબ મંચના સભ્ય સચિવ અબ્દુલ્લા અલ જાબેરે સમર્થકોને અંતિમ સંસ્કાર પછી વિરોધ પ્રદર્શન માટે શાહબાગ જવા આહ્વાન…

Read More

5.6 magnitude earthquake hits China’s Gansu province | ચીનના ગાંસુ પ્રાંતમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ: 7 લોકો ઘાયલ, 110 ઘરોને નુકસાન; 2 કલાકમાં જ આવ્યા 42 આફ્ટરશોક્સ

4 દિવસ પેહલા કૉપી લિંક શનિવારે સવારે ચીનના ઉત્તરપશ્ચિમ પ્રાંત ગાંસુમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં સાત લોકો ઘાયલ થયા અને 110 થી વધુ ઘરોને નુકસાન થયું. ભૂકંપ સવારે 5:49 વાગ્યે આવ્યો હતો, જેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. આગામી બે કલાકમાં, 42 નાના આફ્ટરશોક નોંધાયા હતા, જેમાં 4.0 અને 4.9 ની તીવ્રતાવાળા બે આંચકાનો…

Read More