ભારતીય નિખિલ ગુપ્તા 24 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલાયો:ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ANIના રિપોર્ટ અનુસાર, નિખિલે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. 29 મેના રોજ સજાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અમેરિકી તપાસ એજન્સી FBIએ X પર પોસ્ટ કરીને નિખિલ ગુપ્તાના ગુનાની કબૂલાતની જાણકારી આપી….

Read More

Pakistan Information Minister Attaullah Tarar Statement Sydney Attack Update; Deny Allegations PHOTOS | ‘ઓસ્ટ્રેલિયા આતંકી હુમલા પર અમને ખોટી રીતે બદનામ કર્યા’: PAK બોલ્યું- આ ભારત-ઇઝરાયલ જેવા દુશ્મનોનું કાવતરું; અહીંથી સોશિયલ મીડિયા પર જૂઠ ફેલાવવામાં આવ્યું

ઇસ્લામાબાદ19 મિનિટ પેહલા કૉપી લિંક પાકિસ્તાને કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં થયેલા આતંકી હુમલાને લઈને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા. માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે તેને ભારત-ઇઝરાયલ જેવા દુશ્મન દેશોનું ષડયંત્ર ગણાવ્યું. બુધવારે મીડિયા બ્રીફિંગમાં તેમણે કહ્યું કે હુમલાખોરને પાકિસ્તાન સાથે જોડવાનો હેતુ દેશની છબી ખરાબ કરવાનો હતો. તેમણે કહ્યું કે કોઈપણ પુરાવા અને દસ્તાવેજ વિના પાકિસ્તાન…

Read More

Former Brazilian President Bolsonaro sentenced to 27 years in prison | બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ: ચૂંટણીમાં હાર બાદ તખ્તાપલટનું કાવતરું કર્યું હતું; ઓગસ્ટથી નજરકેદ હતા

બ્રાસિલિયા2 કલાક પેહલા કૉપી લિંક બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (70)ને ત્યાંની સુપ્રીમ કોર્ટે તખ્તાપલટના ષડયંત્રના કેસમાં 27 વર્ષની સજા સંભળાવી. મંગળવારે આ નિર્ણય આવ્યો. તેમના પર આરોપ છે કે તેમણે 2022ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર છતાં સત્તામાં ટકી રહેવા માટે વર્તમાન રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાની સરકાર પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. સુનાવણી દરમિયાન બોલ્સોનારોની કાનૂની ટીમે…

Read More