ઈમરાનની ખાનની મુક્તિ માટે પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની:ખૈબરમાં અટક બ્રિજ પર PTIના હજારો સમર્થકોએ કબજો કર્યો, આર્મી ચીફે 5,000 સૈનિકો મોકલ્યા

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની મુક્તિની માગને લઈને પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. ઇમરાનની પાર્ટી પાક તહરીક-એ-ઇન્સાફ (PTI) ના હજારો સમર્થકોએ ખૈબર પ્રાંતમાં વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ અટક બ્રિજ પર બુધવારે કબજો જમાવી લીધો છે. બ્રિજના બંને તરફ ઇમરાન સમર્થકોના જમાવડાને કારણે વાહનો અટકી પડ્યા છે. પીટીઆઈના વલણને જોતા પાક આર્મી ચીફ આસિમ…

Read More

5 દેશના 14 પૂર્વ-કેપ્ટનનો પાકિસ્તાન સરકારને પત્ર:લેટરમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવની પણ સહી; લખ્યું- ઈમરાન ખાનની સારવાર તાત્કાલિક કરાવો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ખરાબ સ્વાસ્થ્યને લઈને 5 દેશના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે. 73 વર્ષના ઈમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. આ પત્ર પર ભારતના બે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ ઉપરાંત ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઈકલ એથર્ટન, નાસિર હુસૈન, ઈયાન ચેપલ, એલન બોર્ડર, માઈકલ બ્રિયરલી, ડેવિડ ગાવર,…

Read More

India UNSC Slams Pakistan; Cross Border Terrorism Connection Constitutional Coup Mentioned; VIDEOS | ભારતે UNમાં પાકિસ્તાનને ફટકાર લગાવી: ઇમરાન ખાનને જેલ, આસિમ મુનીરને ખુલ્લી છૂટ; રાજદૂત બોલ્યા- PAK આતંકવાદનું કેન્દ્ર

નવી દિલ્હી3 કલાક પેહલા કૉપી લિંક ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત હરીશ પર્વતનેનીએ મંગળવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનની આંતરિક રાજનીતિમાં જે ઉથલપાથલ ચાલી રહી છે, તેનો સીધો સંબંધ તેના સરહદ પારના આતંકવાદ સાથે છે. રાજદૂતે કહ્યું કે પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જેલમાં ધકેલી દેવામાં…

Read More

Pakistan Karachi Court; Petition Filed Against Indian Film Dhurandhar; Benazir Bhutto Photos, PPP Flag Footage Used Without Permission | પાકિસ્તાનમાં ધુરંધર ફિલ્મ સામે આક્રોશ: ભુટ્ટોની પાર્ટીને આતંકવાદ સમર્થક દર્શાવવાનો આરોપ, અક્ષય ખન્ના સહિતના કલાકારો પર FIRની માગ

Gujarati News International Pakistan Karachi Court; Petition Filed Against Indian Film Dhurandhar; Benazir Bhutto Photos, PPP Flag Footage Used Without Permission ઇસ્લામાબાદ9 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનમાં કરાચીની એક અદાલતમાં ભારતીય ફિલ્મ ‘ધુરંધર’ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની તસવીરો, પાકિસ્તાન પીપલ્સ…

Read More

Pakistan Army Spokesperson Wink Female Journalist VIDEOS; Trolling Starts | પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ મહિલા પત્રકારને આંખ મારી: ઇમરાન ખાનને લઈને સવાલ પૂછ્યો હતો; લોકોએ કહ્યું, આ દેશ મજાક બની ચૂક્યો છે

ઇસ્લામાબાદ20 કલાક પેહલા કૉપી લિંક મહિલા પત્રકારે સેનાના પ્રવક્તાને પૂછ્યું હતું કે શું ઇમરાન ખાન પર કોઈ નવી કાર્યવાહી થઈ શકે છે. પાકિસ્તાનની સેનાની મીડિયા વિંગ ISPRના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન એક મહિલા પત્રકારને આંખ મારી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. પત્રકાર અબ્સા કોમાને ચૌધરીને પૂછ્યું…

Read More

Pakistan Rawalpindi Section 144 Imposed; Public Gatherings Banned Fear Unrest Imran Khan Death Rumor | મોતની અફવાઓ વચ્ચે ઇમરાન ખાનને મળી બહેન: કહ્યું- તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે, આના માટે PAK આર્મી ચીફ મુનીર જવાબદાર

ઇસ્લામાબાદ3 દિવસ પેહલા કૉપી લિંક પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન ઉઝમા ખાન મંગળવારે રાવલપિંડીની અડિયાલા જેલમાં તેમને મળી હતી. જેલમાંથી બહાર નીકળ્યા બાદ ઉઝમાએ જણાવ્યું હતું કે તેનો ભાઈ ઇમરાન સંપૂર્ણપણે સ્વસ્થ છે. બંને લગભગ 20 મિનિટ સુધી મળ્યા હતા. ઉઝમાએ જણાવ્યું હતું કે ઇમરાન ખાન સંપૂર્ણ સ્વસ્થ છે. તેમને માનસિક ત્રાસ આપવામાં આવી…

Read More

Pakistan Government Mulls Governor Rule Khyber Pakhtunkhwa; Security, Administration Deteriorate; CM Sohail Afridi Failure | પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વામાં રાજ્યપાલ શાસન લાદવા પર વિચારણા: PAK મંત્રીએ કહ્યું- CM પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ; ઇમરાન ખાનને મળવા માટે પ્રદર્શન કરાયું હતું

Gujarati News International Pakistan Government Mulls Governor Rule Khyber Pakhtunkhwa; Security, Administration Deteriorate; CM Sohail Afridi Failure ઇસ્લામાબાદ1 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાન સરકાર ખૈબર પખ્તુનખ્વા (KP) માં રાજ્યપાલ શાસન લાગુ કરવા પર વિચાર કરી રહી છે. પાકિસ્તાનના જુનિયર કાયદા અને ન્યાય મંત્રી અકીલ મલિકે સોમવારે જણાવ્યું હતું કે, ‘પખ્તુનખ્વામાં સુરક્ષા અને વહીવટની સ્થિતિ ખૂબ…

Read More

Pakistan Rawalpindi Police Beat Imran Khan Sisters Adiala Jail; Noorain Dragged VIDEO | પાકિસ્તાનમાં ઇમરાન ખાનની 3 બહેનોને પોલીસે રસ્તા પર ઢસડી: વાળ ખેંચી દુર્વ્યવહાર કર્યો, જેલમાં બંધ ભાઈને મળવા પહોંચેલી બહેનો ડરેલી દેખાઈ, PAKમાં હાઈ વોલ્ટેજ ડ્રામા

28 મિનિટ પેહલા કૉપી લિંક પાકિસ્તાનના રાવલપિંડીમાં અદિયાલા જેલની બહાર પોલીસ દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન, અલીમા, ઉઝમા અને નૌરીન ખાન સાથે મારપીટ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લેવામાં આવતા પહેલા ઇમરાનની બહેન નૌરીનને રસ્તા પર ઢસડવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં ઇમરાન ખાનની બહેનો ધ્રૂજતી, ડરતી અને આઘાતમાં હોય એવું…

Read More