ટ્રમ્પ બોલ્યા- ખબર નથી કે હું ક્યાં સુધી જીવતો રહીશ:અનેક લોકોની બંદૂકના નિશાન પર છું; બે દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિના રિસોર્ટમાં ઘૂસ્યો હતો એક શખ્સ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, તેઓ ક્યાં સુધી જીવતા રહેશે તે તેમને પણ ખબર નથી. કારણ કે તેઓ અનેક લોકોની બંદૂકના નિશાન પર છે. ટ્રમ્પના આ નિવેદનને બે દિવસ પહેલા તેમના રિસોર્ટમાં થયેલી ઘૂસણખોરી સાથે જોડવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં રવિવારે એક વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં ઘૂસવાનો…

Read More

ટ્રમ્પે કહ્યું- વેનેઝુએલામાં સીક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો:રશિયા-ચીનની ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ; કહ્યું- એક દિવસ બધી જ ખબર પડી જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે વેનેઝુએલામાં 3 જાન્યુઆરીએ થયેલા સૈન્ય ઓપરેશનમાં અમેરિકાએ એક સિક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો. ટ્રમ્પના મતે આ હથિયારના કારણે રશિયા અને ચીનની ડિફેન્સ સિસ્ટમ કામ કરી શકી નહીં. નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગ સૈન્ય બેઝ પર સૈનિકોને સંબોધિત કરતા ટ્રમ્પે આ હથિયારને ‘ડિસકમ્બોબ્યુલેટર’ કહ્યા. જોકે, તેમણે આ વિશે વધુ માહિતી આપવાનો…

Read More