Kathmandu Airport Flights Halt; Technical Fault in Runway Lighting Stops Operations | દિલ્હી બાદ કાઠમંડુ એરપોર્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ: સાંજે 5:30 વાગ્યાથી ફ્લાઇટ્સ બંધ; 100 ઈન્ટરનેશનલ અને 250 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પ્રભાવિત
કાઠમંડુ8 કલાક પેહલા કૉપી લિંક શનિવારે નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ટેકનિકલ ખામીને કારણે તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી. એરપોર્ટના પ્રવક્તા રિજી શેરપાએ જણાવ્યું હતું કે રનવે લાઇટિંગ સિસ્ટમમાં સમસ્યા હતી. સ્થાનિક સમય મુજબ સાંજે 5:30 વાગ્યે ખામીની જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે ટેકનિકલ ટીમો…