US FARA Documents; Pakistan Lobbying US Officials Stop War After India Operation Sindoor | પાકિસ્તાન ધ્રુજી ઊઠ્યું!: અમેરિકી ફર્મનો દાવોઃ ઓપરેશન સિંદૂર રોકવા માટે 60 વખત અમને વિનંતી કરી, ₹45 કરોડ ખર્ચ્યા; ભારતે પણ લોબિંગ કરી
નવી દિલ્હી48 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ (FARA) ના દસ્તાવેજો સાર્વજનિક થયા છે. આ મુજબ, ગયા વર્ષે એપ્રિલમાં ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ધ્રુજી ઊઠ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુદ્ધ રોકવા માટે પાકિસ્તાને અમેરિકામાં પોતાના રાજદ્વારીઓ દ્વારા લોબિંગ કર્યું હતું. આ અંતર્ગત અમેરિકામાં ટોચના વહીવટી અધિકારીઓ, સાંસદો, પેન્ટાગોન અને વિદેશ વિભાગના…