રશિયા બોલ્યું- ભારત બીજા દેશ પાસેથી તેલ ખરીદવા માટે સ્વતંત્ર:આમાં કંઈ ખોટું કે નવું નથી, પરંતુ રશિયન તેલની ખરીદી સમાપ્ત કરવાની કોઈ માહિતી નથી

રશિયાએ બુધવારે જણાવ્યું હતું કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા ક્યારેય ભારતનો એકમાત્ર ઊર્જા ભાગીદાર રહ્યું નથી અને પુરવઠામાં ફેરફારને અસામાન્ય કે ખોટો ગણી શકાય નહીં. પેસ્કોવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોસ્કોને ભારત તરફથી રશિયન તેલની ખરીદી સમાપ્ત કરવા અંગે કોઈ…

Read More

રશિયાને ટ્રમ્પના દાવા પર વિશ્વાસ નથી:કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા અંગે કંઈ કહ્યું નથી, અમે ટ્રમ્પના નિવેદનનો અર્થ સમજી રહ્યા છીએ

રશિયાએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેમાં કહેવામાં આવ્યું હોય કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા જઈ રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ક્રેમલિનના પ્રવક્તા અને રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા, ભારતને લઈને ટ્રમ્પની ટિપ્પણીઓનું વિશ્લેષણ કરી રહ્યું છે. જ્યારે તેમને સીધું…

Read More

ભારત માટે ખુશખબર! અમેરિકા એક્સ્ટ્રા 25% ટેરિફ હટાવી શકે છે:US નાણામંત્રીએ કહ્યું- ભારતે રશિયન ઓઈલની ખરીદી ઘટાડી, આ અમારી મોટી જીત; ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો

દાવોસથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે જેણે દિલ્હીમાં હલચલ મચાવી દીધી છે. સમાચાર છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ટૂંક સમયમાં ભારતને એક મોટી ભેટ આપી શકે છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે દાવોસમાં એક મોટું નિવેદન આપ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે ભારત પર લાદવામાં આવેલ એક્સ્ટ્રા 25% ટેરિફ હવે…

Read More

Pakistan International Airlines Sale Update; Gujarati Origin Arif Habib Buys PIA Photos | PAKની સરકારી એરલાઇન્સ જેણે ખરીદી તેનું જૂનાગઢ કનેક્શન: કરાચીના બિઝનેસમેન આરિફ હબીબે સ્ટોક બ્રોકર તરીકે કરિયરની શરૂઆત કરી; આજે સંપત્તિ અંદાજે $500 મિલિયર ડોલર

1 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનની સરકારી એરલાઇન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની હરાજી થઈ ગઈ છે. આરિફ હબીબ ગ્રુપે 4320 કરોડ રૂપિયામાં PIAને ખરીદી લીધી છે. PAK સરકારે એરલાઇનના વેચાણ માટે 3200 કરોડ રૂપિયાનું અનુમાન લગાવ્યું હતું, જોકે તેને 1320 કરોડ રૂપિયા વધારે મળ્યા છે. આ પાકિસ્તાન માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે, કારણ કે…

Read More

India may buy Russian S-400, which shot down Pakistani jet | પાકિસ્તાની જેટ તોડી પાડનાર રશિયન S-400 ખરીદી શકે છે ભારત: રાષ્ટ્રપતિ પુતિન સાથે 9 મહત્ત્વપૂર્ણ ડીલ પર સમજૂતી શક્ય, આજે દિલ્હી પહોંચશે

નવી દિલ્હી8 કલાક પેહલા કૉપી લિંક તારીખ- 7 મે 2025 સ્થળ- પાકિસ્તાન ભારતે રાત્રે લગભગ 1:05 વાગ્યે પાકિસ્તાનમાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. ભારતીય વાયુસેનાએ સચોટ હુમલો કરીને PAKમાં હાજર કુલ 9 આતંકી ઠેકાણાંને નષ્ટ કરી દીધાં. ત્યાર બાદ પાકિસ્તાને પણ વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેના આ માટે સંપૂર્ણપણે તૈયાર હતી. ભારતના રશિયન…

Read More

Why is India not getting cheap oil from Russia? | ભારતે 4 વર્ષમાં પહેલીવાર રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ઓછું કર્યું: અમેરિકા, સાઉદી અને UAEથી ખરીદી વધી; ટ્રમ્પની ધમકી કે કોઈ અન્ય કારણ?

નવી દિલ્હી2 દિવસ પેહલા કૉપી લિંક એપ્રિલ 2022થી જૂન 2025 સુધી ભારતે રશિયા પાસેથી દરરોજ 17-19 લાખ બેરલ રશિયન ક્રૂડ તેલ ખરીદ્યું હતું. ભારતે 4 વર્ષમાં પહેલીવાર રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ઓછું કરી દીધું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર 2024માં રશિયાનો હિસ્સો 41% હતો, જે સપ્ટેમ્બર 2025માં ઘટીને 31% રહી ગયો. એનું…

Read More

Dragon strike, US loses $12.5 billion! | ડ્રેગનનો માર, USને $12.5 બિલિયનનું નુકસાન!: અમેરિકન સોયાબીનનો કોઈ ભાવ પુછતું નથી, ચીને ખરીદી બંધ કરી; ટ્રમ્પે કહ્યું- હું ટૂંક સમયમાં ચીનના રાષ્ટ્રપતિને મળીશ

વોશિંગ્ટન ડીસી10 મિનિટ પેહલા કૉપી લિંક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું સોયાબીન કોઈ ખરીદનાર નહીં હોવા બાબતે નારાજ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન સોયાબીનના ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે ચીન તેને ખરીદી રહ્યું નથી. પરિણામે, ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ આવતા મહિનાની અંદર…

Read More