ભારતીય નિખિલ ગુપ્તા 24 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલાયો:ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ANIના રિપોર્ટ અનુસાર, નિખિલે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. 29 મેના રોજ સજાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અમેરિકી તપાસ એજન્સી FBIએ X પર પોસ્ટ કરીને નિખિલ ગુપ્તાના ગુનાની કબૂલાતની જાણકારી આપી….

Read More

Video of Chinese military officer leaked after 35 years | ચીની સૈન્ય અધિકારીનો ગુપ્ત વીડિયો 35 વર્ષે લીક: પ્રદર્શનકારીઓને ગોળી મારવાનો ઈનકાર કર્યો હતો, થિયાનમેન સ્ક્વેર નરસંહાર; 10 હજાર વિદ્યાર્થીની હત્યાની આશંકા

બીજિંગ3 મિનિટ પેહલા કૉપી લિંક 1989માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જનરલ શુ છિનશિયાનને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો હતો. ચીનમાં 1989ના થિયાનમેન સ્ક્વેર પર લોકશાહીની માંગ કરનારા હજારો વિદ્યાર્થીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ આંદોલન સાથે જોડાયેલો એક સીક્રેટ વીડિયો 35 વર્ષ પછી સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આશંકા વ્યક્ત કરવામાં…

Read More

China PLA Plan New Military Bases 21 Countries; Pentagon Report Reveals Strategic Navy Airforce Deployment | અમેરિકી રિપોર્ટ- બાંગ્લાદેશમાં મિલિટરી બેઝ બનાવવા માગે છે ચીન: દુનિયાના દરિયાઈ માર્ગો પર નજર, રોકાણના બહાને ગુપ્ત માહિતી એકઠી કરી શકે છે

Gujarati News International China PLA Plan New Military Bases 21 Countries; Pentagon Report Reveals Strategic Navy Airforce Deployment વોશિંગ્ટન ડીસી28 મિનિટ પેહલા કૉપી લિંક ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત દુનિયાના 21 દેશોમાં નવા મિલિટરી બેઝ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. તેનો હેતુ ચીનની નેવી અને એરફોર્સને દૂરના દેશો સુધી…

Read More

Adani Group Settles Long Legal Fight Against Activist Ben Pennings | અદાણીએ 5 વર્ષ જૂનો કાનૂની કેસ સમાપ્ત કર્યો: કોલસા ખાણના કેસમાં ઓસ્ટ્રેલિયાના એક્ટિવિસ્ટ સાથે સમાધાન; કોર્ટે ગુપ્ત ડેટા એક્સેસ પર પ્રતિબંધ મૂક્યો

કેનબેરા6 દિવસ પેહલા કૉપી લિંક અદાણી ગ્રુપે પર્યાવરણ કાર્યકર્તા બેન પેનિંગ્સ વિરુદ્ધ ચાલી રહેલી લગભગ 5 વર્ષ જૂની કાનૂની લડાઈ સમાપ્ત કરી દીધી છે. ક્વીન્સલેન્ડ સુપ્રીમ કોર્ટે 26 નવેમ્બરે આદેશ પર હસ્તાક્ષર કર્યા. આમાં પેનિંગ્સને અદાણી ગ્રુપની ગુપ્ત માહિતી મેળવવાથી પણ રોકવામાં આવ્યા છે. આ કેસ જૂન 2020માં શરૂ થયો હતો. અદાણી ગ્રુપની ઓસ્ટ્રેલિયન પેટાકંપની…

Read More