Shooting at church in Michigan, USA, several injured | અમેરિકાના મિશિગનમાં ચર્ચમાં ગોળીબાર, 4નાં મોત: 8 ઘાયલ, હુમલાખોરનું મોત નીપજ્યું; ફાયરિંગ બાદ ચર્ચમાં ભયાનક આગ લાગી

મિશિગન3 દિવસ પેહલા કૉપી લિંક રવિવારે મિશિગનના ગ્રાન્ડ બ્લેન્કમાં એક ચર્ચમાં ગોળીબાર થયો હતો જેમાં 4 લોકોનાં મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો છે અને હવે તે કોઈ ખતરો નથી. આ ઘટના બાદ, ચર્ચમાં આગ લાગી ગઈ, જે ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે…

Read More