આ અઠવાડિયે ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા:22 વર્ષ પછી અમેરિકાએ એરફોર્સનો સૌથી મોટો કાફલો તહેનાત કર્યો, મહિનાઓ સુધી ચાલી શકે છે યુદ્ધ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશની રાહ જોવાઈ રહી છે. અમેરિકા આ અઠવાડિયે ઈરાન પર હુમલો કરી શકે છે. અમેરિકાએ 2003ના ઇરાક યુદ્ધ પછી એટલે કે 22 વર્ષ પછી મીડલ ઈસ્ટમાં સૌથી મોટી એરફોર્સ તહેનાત કરી છે. અમેરિકાએ F-35, F-22, F-15 અને F-16 સહિત અદ્યતન…