કેનેડામાં ગ્રૂમિંગ ગેંગના નિશાન પર પંજાબી છોકરીઓ:લાલચ-ડર બતાવીને સાથે સૂવા મજબૂર કરે છે; યુવકોની સાથે રેસ્ટોરાં મેનેજર-લેન્ડલોર્ડ પણ સામેલ

કેનેડામાં પંજાબી છોકરીઓ ગ્રૂમિંગ ગેંગના નિશાન પર છે. આ ગેંગ સ્ટડી વિઝા પર આવેલી યુવતીઓને અનેક પ્રકારની લાલચ આપીને ફસાવે છે. પછી તેમને સાથે સૂવા માટે મજબૂર કરે છે. આ માટે યુવકોએ બકાયદા વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે. આવો જ એક યુવક આ ગ્રુપમાંથી બહાર નીકળ્યો ત્યારે તેણે તેની આખી કહાણી કહી દીધી. કેનેડામાં ધ…

Read More