અમેરિકામાં બરફીલા તોફાનને કારણે 11 હજાર ફ્લાઇટ્સ રદ:5 લાખ ઘરોમાં વીજળી ગુલ, 153 વર્ષમાં પહેલીવાર ન્યૂઝપેપર છપાયા નહીં
અમેરિકામાં ભયંકર તેજ પવનો અને ભારે હિમવર્ષાને કારણે એરપોર્ટ પર રનવે બંધ કરવા પડ્યા અને ઘણી જગ્યાએ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. અહીં રવિવારથી મંગળવારની વચ્ચે 11,055થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. માત્ર સોમવારે જ લગભગ 5,600 થી 5,700 ફ્લાઇટ્સ રદ થઈ, જે દેશભરની ફ્લાઇટ્સના લગભગ 20% હતી. આ માહિતી ફ્લાઇટ ટ્રેકિંગ કંપની ફ્લાઇટઅવેર…