કેનેડાનું કપલ ભૂલથી સ્લીપર કોચમાં ચડ્યું ને…:જલગાંવની ટ્રેનમાં બાળકો સાથે ધમાલ-મસ્તી કરી; છાપામાં નાસ્તો કરતાં જોઈને મોજ પડી, વીડિયોને 6.51 લાખ વ્યૂ મળ્યા

ભારત ફરવા આવેલા કેનેડાના કપલે મહારાષ્ટ્રના જલગાંવથી ચંદ્રપુર સ્ટેશન સુધીની ટ્રેનની ટિકિટ લીધી. બંને થાકેલા હતા એટલે વિચાર્યું કે એસી કોચમાં આરામ કરતાં કરતાં પહોંચી જઈશું. કારણ કે જલગાંવથી ચંદ્રપુર સાત કલાક થાય. બંનેની ઈચ્છા હતી કે સાતેક કલાકની શાંતિથી ઉંઘ થઈ જાય. પછી થયું એવું કે એસી કોચના બદલે ભૂલથી સ્લીપર કોચની ટિકિટ લેવાઈ…

Read More

ટ્રમ્પે ઇન્ટીરિયર સેક્રેટરીની પત્ની સાથે જાહેરમાં ફ્લર્ટ કર્યું, VIDEO:પતિની સામે જ કહ્યું, તમે ખૂબ જ સુંદર છો, તમને ઘોડેસવારી કરતાં જોઈને જ તમારા પતિને મેં નોકરીએ રાખ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેમણે ડગ બર્ગરને અમેરિકાના ઇન્ટીરિયર સેક્રેટરી તરીકે એટલા માટે નિયુક્ત કર્યા, કારણ કે તેમની પત્ની તેમને ખૂબ જ ગમી. તેમણે ખુલ્લેઆમ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બર્ગમની પત્ની કેથરિન તેમને સુંદર લાગી. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે કેથરિનને તેમના પતિ સાથે એક વીડિયોમાં જોઈ. વીડિયોમાં તેઓ…

Read More

પાકિસ્તાની મંત્રી મરિયમ ઔરંગઝેબનો બદલાયેલો દેખાવ જોઈને લોકો આશ્ચર્યચકિત:કોસ્મેટિક સર્જરી કરાવવાની અટકળો, લોકોએ કહ્યું- હોલીવુડના કોસ્મેટિક સર્જર નિષ્ફળ

પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PML-Nના વરિષ્ઠ નેતા મરિયમ ઔરંગઝેબ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કારણ છે લાહોરમાં થયેલા લગ્નમાં તેમનો બદલાયેલો લુક જોવા મળ્યો. આ લગ્ન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્ર અને મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરના હતા. મરિયમ ઔરંગઝેબ અહીં મહેમાન તરીકે સામેલ થયા હતા. જુનૈદ સફદરના લગ્ન શંજે અલી રોહૈલ સાથે…

Read More

Plane skids off runway in Nepal | નેપાળમાં વિમાન રનવે પરથી લપસી ગયું: રનવે પાર કરીને નદીમાં જઈને અટક્યું, 55 પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા; જાણો કેવી રીતે દુર્ઘટના ઘટી

20 કલાક પેહલા કૉપી લિંક નેપાળના ભદ્રપુર એરપોર્ટ પર શુક્રવારે રાત્રે લેન્ડિંગ કરતી વખતે બુદ્ધ એરનું એક વિમાન રનવે પરથી લપસી ગયું. અધિકારીઓનું કહેવું છે કે વિમાનમાં 50 મુસાફરો હતા. બધા સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન કાઠમંડુથી ભદ્રપુર જઈ રહ્યું હતું. રાત્રે લગભગ 9 વાગ્યે ભદ્રપુરમાં લેન્ડિંગ દરમિયાન…

Read More

Pakistan PM Shehbaz Gatecrashes Putin–Erdogan Meeting After Long Wait At Turkmenistan Forum | પુતિનની મિટિંગમાં પાકિસ્તાની PM જબરજસ્તીથી ઘૂસ્યા, VIDEO: રશિયન રાષ્ટ્રપતિએ 40 મિનિટ રાહ જોવડાવી; પત્રકારને જોઈને પુતિને આંખ મારી

મોસ્કો4 કલાક પેહલા કૉપી લિંક તુર્કમેનિસ્તાનમાં 40 મિનિટ સુધી રાહ જોયા પછી, શહબાઝ સીધા પુતિનના મિટિંગ રૂમમાં ઘૂસી ગયા. સોર્સ: રશિયા ટુડે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ શુક્રવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠકમાં બળજબરીથી ઘૂસી ગયા. આ દરમિયાન પુતિન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે બેઠક કરી રહ્યા હતા. આ મામલો તુર્કમેનિસ્તાનનો છે. અહીં ઇન્ટરનેશનલ પીસ…

Read More