'આતંકવાદ મુદ્દે ડબલ સ્ટાન્ડર્ડ નહીં':મોદીએ કહ્યું- તમિલ ભાષા ભારત-મલેશિયાને જોડે છે; મિત્રને આપેલું વચન પાળવા અહીં આવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ વચ્ચે આજે દ્વિપક્ષીય વાતચીત થઈ. PM મોદીએ આતંકવાદ પર પોતાનું વલણ કડક કર્યું. તેમણે કહ્યું, ‘આતંકવાદ વિશે અમારો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે, કોઈ બેવડા ધોરણો નહીં, કોઈ બાંધછોડ નહીં. ભારત અને મલેશિયા આતંકવાદ વિરુદ્ધ મળીને કામ કરશે.’ PM…