'ભારતીયો તાત્કાલિક ઈરાન છોડી દે':ભારત સરકારે નાગરિકોને એડવાઈઝરી જારી કરી, મદદ માટે ફોન નંબર પણ જાહેર કર્યા

ઈરાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે, ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેરી કરી છે. તેમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી છે. ઈરાનમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતે તેના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ…

Read More

Indian Student Shivank Awasthi Shot Dead Near University of Toronto; 2nd Indian Victim in 3 Days | કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા, યુનિવર્સિટીમાં ગોળી મારી: કેમ્પસમાં સુરક્ષા એલર્ટ જારી, આરોપી ફરાર; 3 દિવસમાં 2 ઈન્ડિયનનું મર્ડર

ટોરોન્ટો14 કલાક પેહલા કૉપી લિંક કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો નજીક ભારતીય મૂળના 20 વર્ષીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ટોરોન્ટોમાં 2025ની 41મી હત્યા છે. આ ઘટના કેમ્પસ નજીક બનતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે અને યુનિવર્સિટીએ પણ સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, 23 ડિસેમ્બરે બપોરે હત્યાની જાણ થઈ હતી….

Read More