રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો:મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં છરો લઈને ઘૂસ્યો 15 વર્ષનો હુમલાખોર, 4 ભારતીય વિદ્યાર્થી સહિત 6 ઘાયલ

રશિયાના બશ્કોર્તોસ્તાન રિપબ્લિકમાં આવેલા ઉફા શહેરની સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે ઘણા વિદ્યાર્થીઓ પર ચાકુ વડે હુમલો થયો. હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા. ભારતીય દૂતાવાસે તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક 15 વર્ષનો છોકરો હાથમાં ચાકુ લઈને વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના પ્લે હોલમાં ઘૂસ્યો અને ત્યાં ઘણા…

Read More

Thailand Pattaya Indian Tourist Attacked Transgender Women; Dispute Over Massage Payment VIDEOS | થાઈલેન્ડમાં ભારતીય ટૂરિસ્ટ પર જીવલેણ હુમલો, VIDEO: મસાજ કરાવ્યા બાદ પેમેન્ટ ચૂકવવાની ના પાડી, ટ્રાન્સજેન્ડર મહિલાઓના જૂથે ગાડીમાંથી બહાર ખેંચી ધીબેડી નાખ્યો

3 કલાક પેહલા કૉપી લિંક થાઈલેન્ડના ટૂરિસ્ટ શહેર પટાયામાં એક ભારતીય પ્રવાસી સાથે મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, 27 ડિસેમ્બરની રાત્રે કેટલાંક ટ્રાન્સજેન્ડર મહિલાઓએ એક ભારતીય નાગરિક પર હુમલો કર્યો હતો. આરોપ છે કે ટૂરિસ્ટે મસાજના બદલામાં પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને તેના…

Read More