Will India face 500% Trump tariff? | ભારત પર લાગશે 500% ટ્રમ્પ ટેરિફ?: આવતા અઠવાડિયે US સંસદમાં મતદાન, રશિયા પર 500% ટેરિફવાળા બિલને ટ્રમ્પની લીલીઝંડી; હવે ભારત, ચીન પર નિશાન
વોશિંગ્ટન ડીસી5 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો સંબંધિત એક બિલને મંજૂરી આપી દીધી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, આ બિલમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% સુધી ટેરિફ લગાવવાની જોગવાઈ છે. રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામએ જણાવ્યું કે બુધવારે વ્હાઇટ હાઉસમાં તેમની ટ્રમ્પ…