ભારતીય સોલર પેનલ પર અમેરિકાએ 126% ડ્યુટી લગાવી:કહ્યું- ચીન ભારત દ્વાર સસ્તા ઉત્પાદનો મોકલી રહ્યું છે, ઇન્ડોનેશિયા પર 143% ટેક્સ લગાવ્યો
અમેરિકાએ ભારતથી આવતા સોલર પેનલો અને સેલ પર 126% ની પ્રારંભિક ડ્યુટી લગાવી દીધી છે. અમેરિકી વાણિજ્ય વિભાગનું કહેવું છે કે ભારત પોતાના મેન્યુફેક્ચરર્સને ખોટી રીતે સબસિડી આપી રહ્યું છે, જેનાથી અમેરિકી ઘરેલુ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ભારત ઉપરાંત લાઓસ અને ઇન્ડોનેશિયા પર પણ 81% થી 143% સુધીનો ટેક્સ લગાવવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસના…