ટ્રમ્પ સરકારની ડ્રગ્સ કાર્ટેલ પર સર્જિકલ સ્ટ્રાઈક:મધદરિયે ડ્રગ્સની તસ્કરી કરતા જહાજને હવામાં જ ફૂંકી માર્યું, 2 લોકોનાં મોત
અમેરિકી સેનાએ સોમવારે પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં એક શંકાસ્પદ ડ્રગ્સની તસ્કરી કરતા જહાજ પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે. અમેરિકી દક્ષિણી કમાન્ડે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ જહાજ ડ્રગ્સની તસ્કરીના જાણીતા માર્ગો પરથી પસાર થઈ રહ્યું હતું અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ હતું. હુમલા બાદ…