રહેમાન સરકાર બાંગ્લાદેશમાં યુનુસ વિરુદ્ધ તપાસ પંચ બેસાડી શકે છે:18 મંત્રીઓની સંપત્તિમાં વધારો; યુનુસની પ્રોપર્ટી ₹12 કરોડ થઈ, પેરિસ જવાની તૈયારીમાં

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના તખતાપલટ બાદ રચાયેલી મોહમ્મદ યુનુસ સરકારના મંત્રીઓની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. સરકારના વડા યુનુસની સંપત્તિમાં એક વર્ષમાં લગભગ 11 ટકાનો વધારો થયો છે. યુનુસની સંપત્તિ હવે કુલ સાડા 12 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેમાં લગભગ 1 કરોડ 30 લાખ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. વચગાળાની સરકારના ટોચના 4 મંત્રીઓમાં સૌથી વધુ…

Read More

જેફ્રી એપસ્ટીને આત્મહત્યા નહીં, હત્યા થઈ હોવાનો દાવો:ફોરેન્સિક નિષ્ણાતોએ કહ્યું- ગળાનું ફ્રેક્ચર હત્યા તરફ ઇશારો કરી રહ્યા છે, ફરીથી તપાસ થવી જોઈએ

જાતીય અપરાધી જેફ્રી એપસ્ટીનની ન્યૂયોર્કની જેલમાં 2019માં થયેલા મૃત્યુ પર ફરી સવાલો ઉભા થયા છે. તેના પોસ્ટમોર્ટમમાં હાજર રહેલા ફોરેન્સિક નિષ્ણાત ડોક્ટર માઈકલ બેડને દાવો કર્યો છે કે એપસ્ટીને આત્મહત્યા કરી ન હતી, પરંતુ તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. ‘ધ ટેલિગ્રાફ’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ મામલાની તપાસ ફરીથી થવી જોઈએ. ન્યૂયોર્કમાં સરકારી મેડિકલ…

Read More

US tightens scrutiny of H-1B and H-4 visas | અમેરિકાએ H-1B અને H-4 વિઝાની તપાસ કડક કરી: હવે સોશિયલ મીડિયા પણ તપાસવામાં આવશે, અનેક મહિનાઓ માટે ઇન્ટરવ્યુ મુલતવી રાખવામાં આવ્યા

વોશિંગ્ટન ડીસી4 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાએ H-1B અને H-4 વિઝાના તમામ અરજદારોની તપાસ કડક કરી દીધી છે. 15 ડિસેમ્બરથી હવે વિઝા પ્રક્રિયામાં ઓનલાઈન અને સોશિયલ મીડિયાની તપાસ પણ સામેલ કરી દેવામાં આવી છે. આ નિયમ દુનિયાભરના તમામ દેશોના અરજદારો પર લાગુ પડશે. ભારતમાં સ્થિત અમેરિકી દૂતાવાસે જણાવ્યું કે આ પગલું H-1B વિઝાના દુરુપયોગ અને…

Read More

US H1B Visa Rules Stricter; Trump Orders Applicants Make Social Media Public; H4 Visa Required | હવે H-1B વિઝા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પછી જ મળશે: 15 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ; ભારતીયો પર સૌથી વધુ અસર

નવી દિલ્હી22 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા નિયમોમાં કડકાઈના આદેશ આપ્યા છે. H-1B અરજદારોએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સાર્વજનિક કરવું પડશે, જેથી અમેરિકી અધિકારી અરજદારની પ્રોફાઇલ, સોશિયલ મીડિયા પોસ્ટ અને લાઇક્સ જોઈ શકે. જો અરજદારની કોઈ પણ સોશિયલ મીડિયા એક્ટિવિટી અમેરિકી હિતોની વિરુદ્ધ દેખાઈ, તો H-1B વિઝા આપવામાં આવશે નહીં….

Read More

Tripura Bangladeshi Murder Case; Border Village | Human Rights | ત્રિપુરામાં 3 બાંગ્લાદેશી પશુ તસ્કરોની હત્યા: બાંગ્લાદેશે ભારતને નિષ્પક્ષ તપાસ કરવા કહ્યું; જવાબ મળ્યો- સરહદ પર વાડ બનાવવામાં મદદ કરો

નવી દિલ્હી1 કલાક પેહલા કૉપી લિંક પ્રતીકાત્મક તસવીર. બાંગ્લાદેશ સરકારે શુક્રવારે ત્રિપુરામાં ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની હત્યાની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી, જે બધા પશુ તસ્કરો હતા, જે બુધવારે બિદ્યાબિલ ગામમાં સ્થાનિક ગ્રામજનો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. બાંગ્લાદેશે કહ્યું કે આ માનવાધિકારનું ઉલ્લંઘન છે. ભારતે ગુનેગારોને સજા આપવી જોઈએ. દરેક વ્યક્તિ, તેમની રાષ્ટ્રીયતા ગમે તે…

Read More