ટ્રમ્પે ઇન્ટીરિયર સેક્રેટરીની પત્ની સાથે જાહેરમાં ફ્લર્ટ કર્યું, VIDEO:પતિની સામે જ કહ્યું, તમે ખૂબ જ સુંદર છો, તમને ઘોડેસવારી કરતાં જોઈને જ તમારા પતિને મેં નોકરીએ રાખ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેમણે ડગ બર્ગરને અમેરિકાના ઇન્ટીરિયર સેક્રેટરી તરીકે એટલા માટે નિયુક્ત કર્યા, કારણ કે તેમની પત્ની તેમને ખૂબ જ ગમી. તેમણે ખુલ્લેઆમ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બર્ગમની પત્ની કેથરિન તેમને સુંદર લાગી. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે કેથરિનને તેમના પતિ સાથે એક વીડિયોમાં જોઈ. વીડિયોમાં તેઓ…