બાંગ્લાદેશી PM તારિક રહેમાન પર ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો આરોપ:વિપક્ષે કહ્યું- તેઓ ચૂંટણીમાં ગડબડ કરનાર એન્જિનિયર; BNPએ 20 વર્ષ પછી ચૂંટણી જીતી

બાંગ્લાદેશમાં વિરોધ પક્ષોએ વડાપ્રધાન તારિક રહેમાન પર ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તારિક રહેમાન ચૂંટણી પરિણામોમાં હેરાફેરી કરનાર એન્જિનિયર છે. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણીમાં ‘એન્જિનિયરિંગ’ એટલે કે હેરાફેરી કરવામાં આવી અને આ જ કારણે BNPને 200થી વધુ બેઠકો મળી. બાંગ્લાદેશમાં લગભગ 20 વર્ષ પછી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ સામાન્ય…

Read More

બાંગ્લાદેશમાં નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા:પહેલા કુરાન વાંચી, સાંજે તારિક રહેમાન PM પદના શપથ લેશે; ભારતના લોકસભા સ્પીકર બિરલા હાજર રહેશે

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદના નવા ચૂંટાયેલા સભ્યોએ મંગળવારે સંસદના સાઉથ પ્લાઝા ખાતે શપથ લીધા. મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને સવારે 10:42 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) સાંસદોને શપથ લેવડાવ્યા હતા. બાંગ્લાદેશી મીડિયા પ્રથોમ ઓલો અનુસાર, શપથ ગ્રહણ સમારોહ કડક સુરક્ષા વચ્ચે યોજાયો હતો અને તેમાં 1,000થી વધુ સ્થાનિક અને વિદેશી મહેમાનો હાજર રહ્યા હતા. શપથ…

Read More

તારિક રહેમાને કહ્યું- ભારત સાથેના સંબંધોમાં બાંગ્લાદેશનું હિત જરૂરી:ચીન વિકાસમાં સહયોગી, શેખ હસીનાની વાપસી પર બોલ્યા- કાયદો પોતાનું કામ કરશે

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં જીત બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહેમાને શનિવારે પહેલીવાર મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ભારત-બાંગ્લાદેશ સંબંધો સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે અમે બાંગ્લાદેશના હિતોને સૌથી ઉપર રાખીશું. રહેમાને એમ પણ કહ્યું કે ચીન બાંગ્લાદેશના વિકાસમાં સહયોગી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં બાંગ્લાદેશ અને ચીન સાથે…

Read More

દાવો- કિમ જોંગે 13 વર્ષની પુત્રીને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી:બીજિંગ પ્રવાસે પિતા સાથે જોવા મળી હતી; જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની 13 વર્ષની દીકરી કિમ જૂ એને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ગુરુવારે સાંસદોને આપેલી માહિતીમાં આ દાવો કર્યો હતો. દક્ષિણ કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ (NIS)એ જણાવ્યું કે કિમ જૂ એની સતત વધતી જાહેર ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આકલન કરવામાં આવ્યું છે. NIS એ…

Read More

ગાઝા ‘બોર્ડ ઓફ પીસ'માં 8 ઇસ્લામિક દેશો સામેલ થશે:આમાં પાકિસ્તાન, કતાર અને તુર્કી પણ; વિદેશ મંત્રીઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલ ગાઝા ‘બોર્ડ ઓફ પીસ’માં 8 ઇસ્લામિક દેશોએ જોડાવા પર સહમતિ દર્શાવી છે. આ દેશોમાં કતાર, તુર્કીયે, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. ANIના રિપોર્ટ અનુસાર, આ દેશોના વિદેશ મંત્રીઓએ કતારની રાજધાની દોહામાં સંયુક્ત નિવેદન દ્વારા તેની જાહેરાત કરી. નિવેદનમાં કહેવામાં…

Read More

Pakistan International Airlines Sale Update; Gujarati Origin Arif Habib Buys PIA Photos | PAKની સરકારી એરલાઇન્સ જેણે ખરીદી તેનું જૂનાગઢ કનેક્શન: કરાચીના બિઝનેસમેન આરિફ હબીબે સ્ટોક બ્રોકર તરીકે કરિયરની શરૂઆત કરી; આજે સંપત્તિ અંદાજે $500 મિલિયર ડોલર

1 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનની સરકારી એરલાઇન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની હરાજી થઈ ગઈ છે. આરિફ હબીબ ગ્રુપે 4320 કરોડ રૂપિયામાં PIAને ખરીદી લીધી છે. PAK સરકારે એરલાઇનના વેચાણ માટે 3200 કરોડ રૂપિયાનું અનુમાન લગાવ્યું હતું, જોકે તેને 1320 કરોડ રૂપિયા વધારે મળ્યા છે. આ પાકિસ્તાન માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે, કારણ કે…

Read More

2-year-old girl chosen as goddess in Nepal | નેપાળમાં 2 વર્ષની બાળકીને દેવી તરીકે પસંદ કરવામાં આવી: પિતા તેને તેડીને મંદિરમાં લાવ્યા, બાળકી અગાઉના દેવીનું પદ સંભાળશે; દેવી પસંદ કરવાની વિશેષ પરંપરા

કાઠમંડુ5 કલાક પેહલા કૉપી લિંક મંગળવારે દશૈઈ પર્વ દરમિયાન આર્યતાર શાક્યને દેવી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ​​​​​​નેપાળમાં, 2 વર્ષની અને 8 મહિનાની બાળકી આર્યતારા શાક્યને નવી “દેવી” તરીકે પસંદ કરવામાં આવી છે. મંગળવારે રાજધાની કાઠમંડુમાં દશૈઈ તહેવાર નિમિત્તે એક સમારોહ યોજાયો હતો. આર્યતારા શાક્યને તેના પિતા તેડીને ઘરેથી તલેજુ તેમને ભવાની મંદિરમાં લઈ ગયા,…

Read More