ઓસ્ટ્રેલિયાને ભારત નહીં બનવા દઈએ:કટ્ટરપંથીઓએ કહ્યું-ભારતીયો નીચ છે, કાઢી મુકો, દેશ છોડવાની ધમકી આપી; ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયામાં પંજાબીઓ સામે વિરોધ
ન્યુઝીલેન્ડમાં નગર કીર્તન અટક્યા બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો અને ખાસ કરીને પંજાબીઓ સામે વિરોધ શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના કટ્ટરપંથી નેતા થોમસ સેવેલે તેમને દેશ છોડવાની ધમકી આપી છે. સેવેલે ગઈકાલે (23 ફેબ્રુઆરી) કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયા ભારત અને સુદાન બને. સેવેલે કહ્યું કે ભારતીયોએ આ દેશ છોડી દેવો જોઈએ કારણ કે ઓસ્ટ્રેલિયા…