Mexico Oaxaca Train Derailment Accident; 13 Dead 98 Injured Engine Coaches Overturn PHOTOS | મેક્સિકોમાં ટ્રેન પાટા પરથી ઊતરી, એન્જિન પલટી ગયું: 13નાં મોત, 98 ઘાયલ, 250 મુસાફરો સવાર હતા; મેક્સિકન નેવીની દેખરેખ હેઠળ ચાલતી હતી ટ્રેન
18 મિનિટ પેહલા કૉપી લિંક મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓઆક્સાકામાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જેના પછી ટ્રેનનું એન્જિન પલટી ગયું. ઘણા ડબ્બા પણ પલટી ગયા. આમાં 13 લોકોનાં મોત થયા છે અને 98 લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન મેક્સિકોના અખાત અને પ્રશાંત મહાસાગરને જોડતા એક નવા રેલમાર્ગ પર ચાલી રહી હતી. આ રેલવે…