અમેરિકાનો બીજો જંગી કાફલો મિડલ ઈસ્ટ રવાના:આ દુનિયાનું સૌથી મોટું કેરિયર એરક્રાફ્ટ; વેનેઝુએલામાં ઓપરેશનમાં સામેલ હતું

અમેરિકા મિડલ ઇસ્ટમાં તેની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. અમેરિકા હવે તેનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ ત્યાં મોકલી રહ્યું છે. આ એક ન્યુક્લિયર-પાવર્ડ કેરિયર એરક્રાફ્ટ છે. રોઇટર્સને બે અમેરિકી અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અધિકારીના…

Read More

ભારત-પાકિસ્તાન સહિત 10 મહિનામાં 8 યુદ્ધ અટકાવ્યા:ટ્રમ્પે કહ્યું- દુનિયાને ન્યુક્લિયર યુદ્ધથી બચાવ્યા, મને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈતો હતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે કહ્યું કે તેમણે 10 મહિનામાં ભારત અને પાકિસ્તાન સહિત આઠ યુદ્ધો સમાપ્ત કરાવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને પરિસ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી જઈ શકતી હતી, પરંતુ દુનિયા એક મોટા, અહીં સુધી કે ન્યુક્લિયર વોરથી બચી ગઈ. આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને રોકવાનો દાવો કરતા…

Read More

ગ્રીનલેન્ડનું ભવિષ્ય નક્કી કરવા સ્વિટ્ઝર્લેન્ડ પહોંચશે ટ્રમ્પ:દાવોસના મંચ પરથી દુનિયાને સંબોધિત કરશે, 7 ભારતીય ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત શક્ય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ભાગ લેવા સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ પહોંચશે. તેઓ આજે ગ્રીનલેન્ડનું ભવિષ્ય નક્કી કરવાના એજન્ડા સાથે બુધવારે સાંજે લગભગ 7 વાગ્યે દુનિયાને સંબોધિત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પનું આ ભાષણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દુનિયાભરમાં રાજકીય તણાવ, વ્યાપાર યુદ્ધ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઝડપથી ગંભીર બની…

Read More

ગ્રીનલેન્ડ શા માટે બન્યું દુનિયાનું નવું હોટસ્પોટ:આર્કટિકનો બરફ પીગળવાથી હુમલાનો ખતરો વધ્યો; લાખો ટન ખનિજ પર ટ્રમ્પ-પુતિન-જિનપિંગની નજર

અમેરિકા અને રશિયાની વચ્ચે આવેલું ગ્રીનલેન્ડ હવે ધીમે ધીમે ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર બનતું જઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે દુનિયાનું ગરમ થવું અને આર્કટિકમાં બરફનું પીગળવું. જ્યારે બરફ ઓછો થઈ રહ્યો છે, ત્યારે ત્યાં નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે અને જમીનની નીચે છુપાયેલા સંસાધનો પણ સામે આવી રહ્યા છે. આ જ…

Read More

Baba Vanga Prediction 2026; World War 3 Fear Grows Trump Decisions Russia Ukraine Tension VIDEOS | ત્રીજા વિશ્વ યુદ્ધથી એલિયન્સ સુધી…2026માં શું-શું થશે?: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી અને ટ્રમ્પનો નિર્ણય શું દુનિયાને અંત સુધી દોરી જશે?

29 મિનિટ પેહલા કૉપી લિંક વર્ષ 2026ની શરૂઆત સાથે જ દુનિયાભરમાં એક વિચિત્ર ડરનો માહોલ છે. એક તરફ જ્યાં રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વનો તણાવ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યાં બીજી તરફ ‘બાલ્કનના નોસ્ટ્રેડેમસ’ કહેવાતી બાબા વેંગાની એક જૂની ભવિષ્યવાણીએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ છે કે અમેરિકી…

Read More

US Attack Venezuela; President Nicolas Maduro Arrested; Oil Rich Country GDP Crisis | સાઉદી કરતાં વધુ તેલ છતાં પાઈ-પાઈ માટે નિર્ભર વેનેઝુએલા: એક સમયે દુનિયાનો ચોથો સૌથી ધનિક દેશ હતો, લોકો શોપિંગ માટે મિયામી જતા હતા

નવી દિલ્હી1 કલાક પેહલા કૉપી લિંક આ વાર્તા એક એવા દેશની છે જેની પાસે સાઉદી અરેબિયા કરતાં પણ વધુ તેલ છે, પરંતુ છેલ્લા એક દાયકામાં તેણે તેની 80% જીડીપી ગુમાવી દીધી. ક્યારેક દુનિયાના સૌથી ધનિક દેશોમાં સામેલ આ દેશે પોતાની સંપત્તિનું એવું ગેરવહીવટ કર્યું કે આજે ત્યાંના લોકો દેશ છોડી રહ્યા છે. વાત થઈ રહી…

Read More

China Maglev Train Test; World Fastest Train Hits 700kmph VIDEOS | હવામાં ઉડતી ટ્રેન! 2 સેકન્ડમાં 700 કિમીની સ્પીડ પકડી: ચીને બનાવ્યો દુનિયાની સૌથી ઝડપી ટ્રેનનો રેકોર્ડ, 10 વર્ષની મહેનત રંગ લાવી; VIDEO

બીજિંગ6 કલાક પેહલા કૉપી લિંક ચીનના વૈજ્ઞાનિકોએ એવી મેગ્લેવ ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું છે, જે માત્ર બે સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી ગઈ. આ એટલી ઝડપી છે કે આંખોથી તેને બરાબર જોઈ શકવું પણ મુશ્કેલ બની જાય છે. ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ ગુરુવારે આ સુપરફાસ્ટ ટ્રેનનું પરીક્ષણ કર્યું. લગભગ…

Read More

China PLA Plan New Military Bases 21 Countries; Pentagon Report Reveals Strategic Navy Airforce Deployment | અમેરિકી રિપોર્ટ- બાંગ્લાદેશમાં મિલિટરી બેઝ બનાવવા માગે છે ચીન: દુનિયાના દરિયાઈ માર્ગો પર નજર, રોકાણના બહાને ગુપ્ત માહિતી એકઠી કરી શકે છે

Gujarati News International China PLA Plan New Military Bases 21 Countries; Pentagon Report Reveals Strategic Navy Airforce Deployment વોશિંગ્ટન ડીસી28 મિનિટ પેહલા કૉપી લિંક ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત દુનિયાના 21 દેશોમાં નવા મિલિટરી બેઝ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. તેનો હેતુ ચીનની નેવી અને એરફોર્સને દૂરના દેશો સુધી…

Read More

Editor’s View: Shooting in Australia traced to Pakistan | Editor’s View : USમાં આઈફોન કરતાં બંદૂક સસ્તી: ખતરનાક ગન કલ્ચરે દુનિયાને બાનમાં લીધી; ઓસ્ટ્રેલિયામાં ફાયરિંગના છેડા પાકિસ્તાન નીકળ્યા; મોદીની વાત સાચી પડી – Gujarat News

તારીખ હતી 1 ઓક્ટોબર, 2017. અમેરિકાનું લાસ વેગાસ શહેર રોશનીથી ઝળહળતું હતું. પણ કોઈને ખબર નહોતી કે હોટલના 32મા માળે સ્ટીફન પેડક નામનો 64 વર્ષનો કરોડપતિ મોતનો સામાન લઈને બેઠો છે. નીચે 22 હજાર લોકો સંગીતની મજા માણી રહ્યા હતા અને અચાનક… આકાશમાંથી ગોળીઓન . સ્ટીફન પેડકે 1 સેકન્ડમાં 9 ગોળી છૂટે એવી ઓટોમેટિક રાઈફલથી…

Read More

Trump is creating a group of 5 powerful countries in the world | દુનિયાના 5 શક્તિશાળી દેશોનું ગ્રુપ બનાવી રહ્યા છે ટ્રમ્પ: એમાં ભારત, રશિયા અને ચીન સામેલ થશે, G7ને C5થી રિપ્લેસ કરવાનો પ્લાન

વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા કૉપી લિંક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, રશિયા, ચીન અને જાપાન સાથે એક નવો ગ્રુપ કોર ફાઈવ (C5) લાવવા પર વિચાર કરી રહ્યા છે. અમેરિકી વેબસાઈટ પોલિટિકો અનુસાર આ મંચ ગ્રુપ સેવન (G7) દેશોની જગ્યા લેશે. G7 અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી અને જાપાન જેવા ધનિક અને લોકતાંત્રિક દેશોનું એક…

Read More