કોંગ્રેસનો આરોપ- ભારતે ચાબહાર પોર્ટ પરથી નિયંત્રણ છોડ્યું:ટ્રમ્પના દબાણ હેઠળ ₹1100 કરોડ બરબાદ કર્યા; વિદેશ મંત્રાલયનો ઇનકાર

કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ ટ્રમ્પના દબાણ હેઠળ ઈરાનના ચાબહાર પોર્ટ પરથી નિયંત્રણ છોડી દીધું છે. પાર્ટીએ X પર લખ્યું- મોદી સરકારે ચાબહાર પ્રોજેક્ટમાં દેશની જનતાના 120 મિલિયન ડોલર (લગભગ 1100 કરોડ રૂપિયા) રોક્યા હતા. હવે તે બરબાદ થઈ ગયા છે. કોંગ્રેસના આ આરોપને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ફગાવી દીધો. તેમણે કહ્યું…

Read More

US Release Russian Citizens Seized Oil Tanker Marinera; 3 Indians Still Detained | કેરેબિયનમાં અમેરિકાની ત્રીજી સ્ટ્રાઇક: 3 દિવસમાં ત્રીજું ટેન્કર જપ્ત કર્યું, દબાણ બાદ 2 રશિયન નાગરિકોને છોડ્યા; 3 ભારતીય ક્રૂ મેમ્બર હજુ પણ કેદમાં

વોશિંગ્ટન ડીસી45 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાએ જપ્ત કરાયેલા રશિયન ધ્વજવાળા ઓઇલ ટેન્કર જહાજ ‘મેરિનેરા’માંથી બે રશિયન નાગરિકોને મુક્ત કર્યા છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ શુક્રવારે નિવેદન જારી કરીને આ માહિતી આપી. મારિયાએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાની વિનંતી પર લીધો છે. રશિયાએ અમેરિકા પર નાગરિકોને છોડવા માટે દબાણ કર્યું હતું….

Read More

US Congress Challenge India 50 Percent Tariff; Lawmakers Call Illegal Harmful | ટ્રમ્પ પર દબાણ વધ્યું, અમેરિકી સાંસદોએ જ વિરોધ કર્યો: કહ્યું- ભારત પરથી ટેરિફ હટાવો, આ ગેરકાયદેસરઃ આનું નુક્સાન અમેરિકન નાગરીકો ભોગવી રહ્યા છે

વોશિંગ્ટન ડીસી6 મિનિટ પેહલા કૉપી લિંક ત્રણ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ભારે ટેરિફને પડકારી છે. આ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીઝી અને રાજા કૃષ્ણમૂર્તિ છે. તેમણે અમેરિકી સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેનો ઉદ્દેશ્ય ભારતથી આવતા સામાન પર લાદેલા 50% ટેરિફને હટાવવાનો છે. સાંસદોનું કહેવું છે કે આ ટેરિફ ગેરકાયદેસર…

Read More

World media on Putin’s visit to India | પુતિનની ભારત મુલાકાત પર વર્લ્ડ મીડિયા: BBCએ કહ્યું- અમેરિકી દબાણ વચ્ચે પુતિન ભારત પહોંચ્યા, યુક્રેનિયન મીડિયાએ લખ્યું- ભારતીય ડિપ્લોમસીની પરીક્ષા

નવી દિલ્હી37 મિનિટ પેહલા કૉપી લિંક રશિયન રાષ્ટ્રપતિ પુતિન ગુરુવારે 4 વર્ષ પછી ભારતની મુલાકાતે પહોંચ્યા. PM મોદીએ એરપોર્ટ પર પુતિનને ભેટીને સ્વાગત કર્યું. ત્યારબાદ બંને નેતાઓ એક જ કારમાં પીએમ આવાસ પહોંચ્યા, જ્યાં રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં પ્રાઈવેટ ડિનર આપવામાં આવ્યું. અમેરિકાથી લઈને યુક્રેન સુધીના મીડિયા આ મુલાકાતને મુખ્યતાથી કવર કરી રહ્યા છે. વાંચો, મુખ્ય…

Read More

Russia said – India is being pressured not to buy oil from us | રશિયાએ કહ્યું- ભારત પર અમારી પાસેથી તેલ ન ખરીદવાનું દબાણ: અમેરિકા પ્રેશર બનાવી રહ્યું છે; પુતિને કહ્યું- હું PM મોદી સાથે વેપાર વધારવા પર વાત કરીશ

નવી દિલ્હી3 કલાક પેહલા કૉપી લિંક રશિયાએ કહ્યું છે કે તે જાણે છે કે અમેરિકા તરફથી ભારત પર રશિયન તેલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે ભારત અને અમેરિકાના સંબંધોમાં દખલ નહીં કરે. આ વાત ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે કહી. બીજી તરફ રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે તેઓ તેમના…

Read More

Putin: India Won’t Bow To US Pressure On Russian Oil – ‘I Know Modi, Indians Don’t Tolerate Insults’ | પુતિને કહ્યું- અમેરિકાના દબાણ સામે ભારત ઝૂકશે નહીં: હું PM મોદીને જાણું છું, તેઓ ભારતીયોના અપમાનને સાંખી લે તેવા નથી

સોચી2 કલાક પેહલા કૉપી લિંક રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બ્લેક સી રિસોર્ટ શહેર સોચીમાં વાલ્ડાઈ ફોરમમાં ભાષણ આપી રહ્યા છે, જેમાં 140 થી વધુ દેશોના નિષ્ણાતો હાજર રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેલ ખરીદી પર અમેરિકાના દબાણની ટીકા કરી અને કહ્યું કે ભારત હાર માનશે નહીં. ગુરુવારે સોચીમાં વાલ્ડાઈ પોલિસી ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે…

Read More