The murder of three young women in Argentina was shown LIVE on Instagram | આર્જેન્ટીનામાં ત્રણ યુવતીની હત્યા ઇન્સ્ટા પર LIVE બતાવી: ડ્રગ્સ ગેંગે માર માર્યો, આંગળીઓ કાપી, નખ ખેંચ્યા; પછી ગળું દબાવીને મારી નાખી
બ્યુનોસ એરેસ3 દિવસ પેહલા કૉપી લિંક આર્જેન્ટીનામાં એક ડ્રગ ગેંગે ત્રણ યુવતીની ક્રૂરતાથી હત્યા કરી અને આખી ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર LIVE બતાવી. આ ઘટના 19 સપ્ટેમ્બરના રોજ બની હતી. હવે વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. હત્યા કરતાં પહેલાં ગેંગના સભ્યોએ યુવતીઓને ખૂબ માર માર્યો, તેમની આંગળીઓ કાપી નાખી, તેમના નખ ખેંચી લીધા. બાદમાં ગળું દબાવીને હત્યા…