અમેરિકામાં 5 વર્ષના બાળકને કસ્ટડીમાં લેવાયો:મિનેસોટામાં સ્કૂલેથી પાછા ફરતી વખતે ચાલુ ગાડીમાંથી ઉતાર્યો, પિતાની પણ ધરપકડ; ડિટેન્શન સેન્ટર મોકલાયો

મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં મંગળવારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટ્સે એક 5 વર્ષના બાળક લિયામ કોનેજો રામોસને તેના પિતા સાથે કસ્ટડીમાં લીધા. બંનેને ટેક્સાસના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવ્યા છે. લિયામના સ્કૂલ સુપરિન્ટેન્ડેન્ટ જેન્ના સ્ટેનવિકે જણાવ્યું, “એજન્ટ્સે ચાલતી ગાડીમાંથી બાળકને ઉતાર્યો. પછી તેમણે તેને ઘરનો દરવાજો ખખડાવવા કહ્યું, જેથી ખબર પડે કે અંદર કોઈ છે…

Read More

ગોવામાં બે રશિયન મહિલાઓની હત્યા:બંનેના ગળા કાપેલા અને હાથ દોરડાથી બાંધેલા હતા, ભાડે રૂમ લઈને એક મહિનાથી રહેતા હતા, કપલનો ઝઘડો થયો હતો; આરોપી રશિયન યુવકની ધરપકડ

ગોવામાં બે રશિયન મહિલાઓની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બંને મૃતદેહો શુક્રવારે મળી આવ્યા હતા. પોલીસે બંનેની હત્યાના આરોપમાં 37 વર્ષીય રશિયન નાગરિકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ એલેક્સી લિયોનોવ તરીકે થઈ છે. જ્યારે, મૃતક મહિલાઓના નામ એલેના કસ્થાનોવા (37) અને એલિના વાનીવા (37) હતા. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, બંને મહિલાઓની હત્યા એક જ…

Read More

બ્રિટનમાં યુવકે ગુરુદ્વારા સાહિબમાં માંસ ફેંક્યું:સંસદમાં મહિલા સાંસદે મામલો ઉઠાવ્યો, કહ્યું-શીખ ધર્મની મર્યાદા વિરુદ્ધ; સીસીટીવીમાં કેદ થયો આરોપી, પોલીસે ધરપકડ કરી

બ્રિટનના વેસ્ટ બ્રોમવિચ ખાતે ગુરુ નાનક ગુરુદ્વારા સાહિબ પર માંસ ફેંકનાર વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહી વેસ્ટ બ્રોમવિચના લેબર સાંસદ સારા કૂમ્બ્સ દ્વારા સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ કરી. પોલીસે પહેલા સીસીટીવીની મદદથી આરોપીની ઓળખ કરી અને પછી તેને પકડીને તેની સામે આરોપો ઘડ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, 42 વર્ષીય ટોમાઝ બ્રુચને ગુરુદ્વારાની…

Read More

Canada Toronto Airport Gold Theft Update; Arsalan Chaudhary Arrested; 180 Crore Gold Stolen PHOTOS | કેનેડામાં 180 કરોડની ગોલ્ડ ચોરીમાં એક ધરપકડ: અન્ય એક આરોપી ભારતમાં હોવાનો દાવો; 2023માં ટોરોન્ટો એરપોર્ટ પરથી ચોરી થઈ હતી

ટોરોન્ટો43 મિનિટ પેહલા કૉપી લિંક કેનેડામાં સૌથી મોટી સોનાની ચોરીના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પીલ રિજનલ પોલીસે જણાવ્યું કે 2023માં ટોરોન્ટો એરપોર્ટ પરથી 180 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું સોનું ચોરાયું હતું. આ કેસમાં અન્ય એક આરોપી ભારતમાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ‘પ્રોજેક્ટ 24K’ નામથી ચાલી રહેલી…

Read More

Israel accused of conspiracy; 538 dead in violence, over 10 thousand arrested | ઈરાનમાં પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીને જીવતો સળગાવ્યો: ઇઝરાયેલ પર ષડયંત્રનો આરોપ; હિંસામાં 538ના મોત, 10 હજારથી વધુની ધરપકડ

તેહરાન38 મિનિટ પેહલા કૉપી લિંક ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રદર્શનકારીઓ પર પોલીસકર્મીઓને મારવા અને જીવતા સળગાવવાનો આરોપ લગાવ્યો છે. અરાઘચીએ તેને ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદનું ષડયંત્ર ગણાવ્યું છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે, જ્યારે 10,600થી વધુ…

Read More

US Military Attack Venezuela; Delta Force Arrest President Nicolas Maduro Wife PHOTOS | માદુરોની ધરપકડ પર વર્લ્ડ મીડિયા: BBCએ કહ્યું- વેનેઝુએલા હવે ટ્રમ્પનો વારસો; અમેરિકી મીડિયાએ લખ્યું- માદુરો સરકાર હઠીલું વલણ અપનાવી રહી છે

કારાકાસ2 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાએ 2 જાન્યુઆરીની રાત્રે વેનેઝુએલાના 4 શહેરો પર એકસાથે હુમલો કર્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો એક મિલિટરી બેઝમાં સૂઈ રહ્યા હતા. ત્યારે અમેરિકાની સિક્રેટ ડેલ્ટા ફોર્સે સર્ચ ઓપરેશન કરીને તેમને શોધી કાઢ્યા. સૈનિકોએ માદુરો અને તેમની પત્ની સિલિયાને બેડરૂમમાંથી બહાર કાઢ્યા અને પોતાના કબજામાં લઈ લીધા. બંનેને 4 જાન્યુઆરીની…

Read More

7 Imran supporters sentenced to life in prison in Pakistan | પાકિસ્તાનમાં ઇમરાનના 7 સમર્થકોને આજીવન કેદ: યુટ્યુબર, જર્નાલિસ્ટ અને આર્મી ઓફિસર પણ સામેલ; પૂર્વ PMની ધરપકડ બાદ ઓનલાઈન હિંસા ભડકાવી હતી

ઇસ્લામાબાદ10 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થક મનાતા 7 લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ મામલો ઇમરાનની ધરપકડ બાદ 2023માં થયેલા હિંસક પ્રદર્શનો સાથે સંકળાયેલો છે. સમાચાર એજન્સી PTI મુજબ, સાતેય પર રાજ્ય સંસ્થાઓ વિરુદ્ધ ડિજિટલ આતંકવાદમાં સામેલ થવા બદલ કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે આ લોકોએ…

Read More

Anti-India protest at Dhaka University in Bangladesh | બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીમાં ભારત વિરોધી પ્રદર્શન: હાદીના હત્યારાને સજા આપવાની માગ; બાંગ્લાદેશી હિંદુની હત્યા કેસમાં વધુ 6ની ધરપકડ

ઇસ્લામાબાદ3 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશમાં ફરી એકવાર ભારત વિરોધી પ્રદર્શનો શરૂ થયા છે. ઇન્કિલાબ મંચે નેતા ઉસ્માન હાદીની હત્યા વિરુદ્ધ ન્યાયની માંગણી સાથે ઢાકાના શાહબાગ વિસ્તારમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન ભારત વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા. જુમ્માની નમાઝ બાદ ઢાકા યુનિવર્સિટીમાંથી સરઘસ કાઢવામાં આવ્યું, જે શાહબાગ પહોંચીને ધરણામાં ફેરવાઈ ગયું. પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરી…

Read More

Hadi murder case – 24-hour ultimatum to Bangladesh government | હાદી હત્યા કેસ-બાંગ્લાદેશ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ: વિદ્યાર્થી નેતાએ કહ્યું- હત્યારાઓની ધરપકડ કરો, અનિશ્ચિતકાળ ધરણાની ધમકી; હોમ એડવાઈઝરનું રાજીનામું માંગ્યું

ઢાકા18 મિનિટ પેહલા કૉપી લિંક હાદીની હત્યાના વિરોધમાં ઇન્કલાબ મંચ અનિશ્ચિતકાળની હડતાળની તૈયારી કરી રહ્યું છે. ભારત અને શેખ હસીનાના વિરોધી બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં ન્યાયની માંગ તેજ બની છે. ઇન્કલાબ મંચે બાંગ્લાદેશ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ઇન્કલાબ મંચના સચિવ અબ્દુલ્લા અલ જાબેરે જણાવ્યું કે જો સરકાર આજે સાંજ સુધીમાં હાદીની…

Read More

Hindu couple murdered, throat slit in Bangladesh | બાંગ્લાદેશમાં હિંદુ પતિ-પત્નીની હત્યા, ગળું કાપી નાખ્યું: હજી સુધી FIR અને ધરપકડ નહીં; દંપનીના બે પુત્રો પોલીસમાં કરે છે કામ

ઢાકા2 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના રંગપુર જિલ્લામાં 1971ના સ્વતંત્રતા સંગ્રામના સેનાની, 75 વર્ષીય યોગેશ ચંદ્ર રાય અને તેમની પત્ની સુવર્ણા રાયની ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. બંનેના મૃતદેહ રવિવારે સવારે તેમના ઘરેથી મળી આવ્યા હતા. હજુ સુધી કોઈ FIR નોંધાઈ નથી કે કોઈ ધરપકડ થઈ નથી. રવિવારે સવારે લગભગ 7.30 વાગ્યે પડોશીઓ…

Read More