‘કંગાળ’ દેશ પાકિસ્તાનના હજુ વધારે ખરાબ દિવસો આવશે:ભારત-EU ડીલથી પાકિસ્તાનના હોશ ઉડ્યા; પડોશી દેશને હવે અબજોનું નુકસાન, અર્થતંત્ર ખાડે જશે

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલી ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ (FTA) એ પાકિસ્તાનની ઉંઘ ઉડાવી દીધી છે. અત્યાર સુધી યુરોપના બજારમાં જે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ સેક્ટરમાં પાકિસ્તાન ‘GSP પ્લસ’ સ્ટેટસ હેઠળ ડ્યુટી-ફ્રી એક્સેસનો ફાયદો ઉઠાવતું હતું, તે હવે ભારતના ઝીરો-ડ્યુટી પ્રવેશ સાથે ખતમ થઈ જશે. આર્થિક પાયમાલીનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ ડીલ…

Read More

US Congress Challenge India 50 Percent Tariff; Lawmakers Call Illegal Harmful | ટ્રમ્પ પર દબાણ વધ્યું, અમેરિકી સાંસદોએ જ વિરોધ કર્યો: કહ્યું- ભારત પરથી ટેરિફ હટાવો, આ ગેરકાયદેસરઃ આનું નુક્સાન અમેરિકન નાગરીકો ભોગવી રહ્યા છે

વોશિંગ્ટન ડીસી6 મિનિટ પેહલા કૉપી લિંક ત્રણ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ભારે ટેરિફને પડકારી છે. આ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીઝી અને રાજા કૃષ્ણમૂર્તિ છે. તેમણે અમેરિકી સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેનો ઉદ્દેશ્ય ભારતથી આવતા સામાન પર લાદેલા 50% ટેરિફને હટાવવાનો છે. સાંસદોનું કહેવું છે કે આ ટેરિફ ગેરકાયદેસર…

Read More

Pakistan Imran Khan Sister Noreen Niazi Threatens Army Chief PM Shahbaz; No One Survives Imran Harm VIDEO | ભાઈને નુકસાન પહોંચાડ્યું તો ખૂબ જ ખરાબ થશે: ઈમરાનની બહેને કહ્યું, જીવ લેવાની કોશિશ કરી તો કોઈ બચશે નહીં; કાલે અમેરિકામાં પ્રદર્શનની તૈયારી

Gujarati News International Pakistan Imran Khan Sister Noreen Niazi Threatens Army Chief PM Shahbaz; No One Survives Imran Harm VIDEO ઇસ્લામાબાદ7 દિવસ પેહલા કૉપી લિંક પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન નોરીન નિયાઝીએ એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર અને PM શાહબાઝને ધમકી આપતાં કહ્યું છે કે જો ઇમરાનને કંઈપણ થશે તો કોઈ બચશે નહીં….

Read More

BBC apologizes to Trump for playing incorrect video | ખોટો વીડિયો ચલાવવા બદલ બીબીસીએ ટ્રમ્પની માફી માંગી: પરંતુ તેમણે વળતર ચૂકવવાનો ઇનકાર કર્યો, અને કહ્યું કે રાષ્ટ્રપતિને કોઈ નુકસાન થયું નથી

વોશિંગ્ટન ડીસી3 કલાક પેહલા કૉપી લિંક બ્રિટનના અગ્રણી મીડિયા સંગઠન બીબીસીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 6 જાન્યુઆરી, 2021ના તેમના ભાષણને ખોટી રીતે સંપાદિત કરવા બદલ માફી માંગી. જોકે, બીબીસીએ 1 બિલિયન ડોલર એટલે કે 8400 કરોડ રૂપિયાના માનહાનિના દાવા અંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેણે ટ્રમ્પને બદનામ કર્યા નથી, તેથી તેમના 1 બિલિયન ડોલરના…

Read More

US Lawmakers Urge Trump to Fix India Relations; Warn Tariffs Will Push India to China | ટ્રમ્પને અમેરિકન સાંસદોનો પત્ર: ભારત સાથે સંબંધો સુધારો: નહિતર ચીન-રશિયાની નજીક જશે, ટેરિફ ભારત-અમેરિકા મિત્રતાને નુકસાન પહોંચાડશે

વોશિંગ્ટન ડીસી12 કલાક પેહલા કૉપી લિંક બુધવારે અમેરિકાના એકવીસ ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથેના સંબંધો સુધારવાનો આગ્રહ કર્યો હતો. આ પત્ર કોંગ્રેસમેન ડેબોરાહ રોસ અને રો ખન્ના દ્વારા 8 ઓક્ટોબરના રોજ સંયુક્ત રીતે મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાંથી આવતા માલ પર ભારે ટેરિફ લાદવાથી અમેરિકાની વિશ્વના સૌથી મોટા લોકશાહી સાથેની…

Read More

Dragon strike, US loses $12.5 billion! | ડ્રેગનનો માર, USને $12.5 બિલિયનનું નુકસાન!: અમેરિકન સોયાબીનનો કોઈ ભાવ પુછતું નથી, ચીને ખરીદી બંધ કરી; ટ્રમ્પે કહ્યું- હું ટૂંક સમયમાં ચીનના રાષ્ટ્રપતિને મળીશ

વોશિંગ્ટન ડીસી10 મિનિટ પેહલા કૉપી લિંક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું સોયાબીન કોઈ ખરીદનાર નહીં હોવા બાબતે નારાજ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન સોયાબીનના ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે ચીન તેને ખરીદી રહ્યું નથી. પરિણામે, ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ આવતા મહિનાની અંદર…

Read More

5.6 magnitude earthquake hits China’s Gansu province | ચીનના ગાંસુ પ્રાંતમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ: 7 લોકો ઘાયલ, 110 ઘરોને નુકસાન; 2 કલાકમાં જ આવ્યા 42 આફ્ટરશોક્સ

4 દિવસ પેહલા કૉપી લિંક શનિવારે સવારે ચીનના ઉત્તરપશ્ચિમ પ્રાંત ગાંસુમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં સાત લોકો ઘાયલ થયા અને 110 થી વધુ ઘરોને નુકસાન થયું. ભૂકંપ સવારે 5:49 વાગ્યે આવ્યો હતો, જેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. આગામી બે કલાકમાં, 42 નાના આફ્ટરશોક નોંધાયા હતા, જેમાં 4.0 અને 4.9 ની તીવ્રતાવાળા બે આંચકાનો…

Read More