ઓસ્ટ્રેલિયાને ભારત નહીં બનવા દઈએ:કટ્ટરપંથીઓએ કહ્યું-ભારતીયો નીચ છે, કાઢી મુકો, દેશ છોડવાની ધમકી આપી; ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયામાં પંજાબીઓ સામે વિરોધ

ન્યુઝીલેન્ડમાં નગર કીર્તન અટક્યા બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો અને ખાસ કરીને પંજાબીઓ સામે વિરોધ શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના કટ્ટરપંથી નેતા થોમસ સેવેલે તેમને દેશ છોડવાની ધમકી આપી છે. સેવેલે ગઈકાલે (23 ફેબ્રુઆરી) કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયા ભારત અને સુદાન બને. સેવેલે કહ્યું કે ભારતીયોએ આ દેશ છોડી દેવો જોઈએ કારણ કે ઓસ્ટ્રેલિયા…

Read More

ભારતીય પાસપોર્ટ મજબૂત, રેન્કિંગ 5 સ્થાન સુધરી:56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી; પાકિસ્તાનની પોઝિશન પેલેસ્ટાઈન અને નોર્થ-કોરિયાથી પણ નીચે

ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં સુધારો થયો છે. લેટેસ્ટ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ (ફેબ્રુઆરી 2026) અનુસાર, હવે ભારતનો પાસપોર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 75મા સ્થાને પહોંચી ગયો છે. વર્ષની શરૂઆતમાં તે 80મા સ્થાને હતો, એટલે કે તાજેતરમાં તેમાં 5 સ્થાનનો સુધારો થયો છે. આ પહેલા 2025માં તે 85મા સ્થાને હતો, જેનાથી કુલ મળીને 10 સ્થાનની છલાંગ લાગી…

Read More