ઈમરાનની ખાનની મુક્તિ માટે પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની:ખૈબરમાં અટક બ્રિજ પર PTIના હજારો સમર્થકોએ કબજો કર્યો, આર્મી ચીફે 5,000 સૈનિકો મોકલ્યા

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની મુક્તિની માગને લઈને પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. ઇમરાનની પાર્ટી પાક તહરીક-એ-ઇન્સાફ (PTI) ના હજારો સમર્થકોએ ખૈબર પ્રાંતમાં વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ અટક બ્રિજ પર બુધવારે કબજો જમાવી લીધો છે. બ્રિજના બંને તરફ ઇમરાન સમર્થકોના જમાવડાને કારણે વાહનો અટકી પડ્યા છે. પીટીઆઈના વલણને જોતા પાક આર્મી ચીફ આસિમ…

Read More

પાકિસ્તાનમાં જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ:ઘણા લોકોના મોત થયા હોવાની શક્યતા, હોસ્પિટલોમાં એલર્ટ; પોલીસ-બચાવ દળનું રેસ્ક્યુ ચાલુ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના શહઝાદ ટાઉન વિસ્તારમાં આવેલા ટેરલાઈ ઇમામબાડામાં શુક્રવાર(જુમ્મા)ની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો થયો. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ અને પોલિક્લિનિક હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે….

Read More

7 Imran supporters sentenced to life in prison in Pakistan | પાકિસ્તાનમાં ઇમરાનના 7 સમર્થકોને આજીવન કેદ: યુટ્યુબર, જર્નાલિસ્ટ અને આર્મી ઓફિસર પણ સામેલ; પૂર્વ PMની ધરપકડ બાદ ઓનલાઈન હિંસા ભડકાવી હતી

ઇસ્લામાબાદ10 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થક મનાતા 7 લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ મામલો ઇમરાનની ધરપકડ બાદ 2023માં થયેલા હિંસક પ્રદર્શનો સાથે સંકળાયેલો છે. સમાચાર એજન્સી PTI મુજબ, સાતેય પર રાજ્ય સંસ્થાઓ વિરુદ્ધ ડિજિટલ આતંકવાદમાં સામેલ થવા બદલ કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે આ લોકોએ…

Read More

Pakistan Karachi Court; Petition Filed Against Indian Film Dhurandhar; Benazir Bhutto Photos, PPP Flag Footage Used Without Permission | પાકિસ્તાનમાં ધુરંધર ફિલ્મ સામે આક્રોશ: ભુટ્ટોની પાર્ટીને આતંકવાદ સમર્થક દર્શાવવાનો આરોપ, અક્ષય ખન્ના સહિતના કલાકારો પર FIRની માગ

Gujarati News International Pakistan Karachi Court; Petition Filed Against Indian Film Dhurandhar; Benazir Bhutto Photos, PPP Flag Footage Used Without Permission ઇસ્લામાબાદ9 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનમાં કરાચીની એક અદાલતમાં ભારતીય ફિલ્મ ‘ધુરંધર’ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની તસવીરો, પાકિસ્તાન પીપલ્સ…

Read More

Demand to ban Pakistani PM-Army Chief in America | અમેરિકામાં પાકિસ્તાની PM-આર્મી ચીફ પર પ્રતિબંધ લગાવવાની માગ: 44 અમેરિકી સાંસદોએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે

વોશિંગ્ટન ડીસી10 કલાક પેહલા કૉપી લિંક અમેરિકી સંસદના 44 સાંસદોએ બુધવારે વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાંસદોનો આરોપ છે કે પાકિસ્તાનમાં સેના સરકાર ચલાવી રહી છે. દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું મોટા પાયે હનન થઈ રહ્યું છે. વિદેશમાં…

Read More

Pakistan Asim Munir CDF Notification Delayed; PM Shahbaz Sharif Absent Avoid Signing Appointment Order | પાકિસ્તાનમાં ત્રણેય સેનાના સુપ્રીમ ન બન્યા આસિમ મુનીર: PM શાહબાઝે અડચણ ઊભી કરી, CDF બનાવતા પહેલા જાણ કર્યા વિના લંડન રવાના થયા

ઇસ્લામાબાદ4 દિવસ પેહલા કૉપી લિંક પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) બનાવવાનું નોટિફિકેશન હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. આ આદેશ 29 નવેમ્બર સુધીમાં બહાર પાડવાનો હતો. તેની પાછળનું કારણ વડાપ્રધાન શાહબાઝ શરીફનું દેશમાં હાજર ન હોવું છે. તેઓ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલાં 26 નવેમ્બરે બહેરીન ગયા…

Read More

Pakistan Rawalpindi Police Beat Imran Khan Sisters Adiala Jail; Noorain Dragged VIDEO | પાકિસ્તાનમાં ઇમરાન ખાનની 3 બહેનોને પોલીસે રસ્તા પર ઢસડી: વાળ ખેંચી દુર્વ્યવહાર કર્યો, જેલમાં બંધ ભાઈને મળવા પહોંચેલી બહેનો ડરેલી દેખાઈ, PAKમાં હાઈ વોલ્ટેજ ડ્રામા

28 મિનિટ પેહલા કૉપી લિંક પાકિસ્તાનના રાવલપિંડીમાં અદિયાલા જેલની બહાર પોલીસ દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન, અલીમા, ઉઝમા અને નૌરીન ખાન સાથે મારપીટ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લેવામાં આવતા પહેલા ઇમરાનની બહેન નૌરીનને રસ્તા પર ઢસડવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં ઇમરાન ખાનની બહેનો ધ્રૂજતી, ડરતી અને આઘાતમાં હોય એવું…

Read More

Pakistan Tomato Price Rises 400% Reaches 600 Rupee Per Kg; Afghanistan Border Tension Trade Halt PHOTOS | પાકિસ્તાનમાં ટામેટાંનો ભાવ 600 પ્રતિ કિલો, ભાવ 400% વધ્યા: અફઘાનિસ્તાન સાથેના વિવાદને કારણે ક્રોસિંગ બંધ, 5000 કન્ટેનર ફસાયા; સપ્લાય અડધી થઈ

Gujarati News Business Pakistan Tomato Price Rises 400% Reaches 600 Rupee Per Kg; Afghanistan Border Tension Trade Halt PHOTOS ઇસ્લામાબાદ18 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનમાં ટામેટાંનો ભાવ 600 રૂપિયા(પાકિસ્તાની) પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ સામાન્ય ભાવ કરતાં 400% વધુ છે. આનો અર્થ એ થયો કે જે ટામેટાં પહેલા 50-100 રૂપિયા પ્રતિ કિલોમાં મળતા…

Read More

Firing on Ahmadi Muslims offering prayers in Pakistan | પાકિસ્તાનમાં નમાજ અદા કરતા અહમદી મુસ્લિમો પર ફાયરિંગ: 6 ઘાયલ, પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો

ઇસ્લામાબાદ14 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનમાં નમાજ અદા કરી રહેલા અહમદીયા મુસ્લિમો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક પાકિસ્તાની હુમલાખોએ શુક્રવારની નમાજ પઢતા લોકો પર હુમલો કર્યો, જેમાં છ લોકો ઘાયલ થયા. આ ઘટના પંજાબના ચેનાબ શહેરમાં બની. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે પોલીસે પ્રમાણિક હોવાની પુષ્ટિ કરી છે. તેમાં, હુમલાખોર…

Read More

Pakistan Gaza Peace Plan Protest, TLP Violence, Deaths | ગાઝા પીસ પ્લાનના સમર્થનમાં પાકિસ્તાનમાં હિંસા ભડકી: 2 લોકોના મોત, US દૂતાવાસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ઇસ્લામાબાદ14 કલાક પેહલા કૉપી લિંક ગાઝા માટે ટ્રમ્પની શાંતિ યોજનાને સમર્થન આપવાને કારણે પાકિસ્તાનમાં તણાવ વધી ગયો છે. કટ્ટરપંથી ઇસ્લામિક પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP)એ શુક્રવારે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે યુએસ એમ્બેસી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ સાથે અથડામણ થઈ. બે વિરોધીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. TLP આજે ઇસ્લામાબાદમાં કૂચ…

Read More