EAM S Jaishankar Meets Putin Moscow; Reaffirms India’s Strong Stance On Terrorism | SCO મીટિંગ: જયશંકર મોસ્કોમાં પુતિનને મળ્યા: ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું- અમે અમારા લોકોની સુરક્ષા માટે દરેક પગલું ભરીશું
મોસ્કો15 કલાક પેહલા કૉપી લિંક મંગળવારે મોસ્કોમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. આ મુલાકાત મોસ્કોમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની બાજુમાં થઈ હતી. જયશંકરે બેઠક દરમિયાન આતંકવાદ પર ભારતના મજબૂત વલણ અંગે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે આતંકવાદ માટે કોઈ બહાનું હોઈ શકે નહીં અને ભારત તેના નાગરિકોની સુરક્ષા માટે…