Pakistan’s nuclear weapons a threat to the world | પાકિસ્તાનના પરમાણુ હથિયારો દુનિયા માટે જોખમ: દસ્તાવેજોથી ખુલાસો- પુતિને 24 વર્ષ પહેલા જ્યોર્જ બુશને સતર્ક કર્યા હતા
નવી દિલ્હી32 મિનિટ પેહલા કૉપી લિંક રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ 2001 અને 2008 વચ્ચે ઘણી વખત મળ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ 2001માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ સાથે તેમની પ્રથમ મુલાકાત દરમિયાન પાકિસ્તાનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું હતું કે પાકિસ્તાન ખરેખર એક…