Ecuador President Daniel Noboa Attacked; Convoy Stoned, Shot By 500 People; Five Arrested, VIRAL VIDEO | ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પર હુમલો: 500 લોકોએ કાફલાને ઘેરી લીધો, પથ્થરમારો કર્યો, ફાયરિંગ કર્યું; 5ની ધરપકડ
ક્વિટો3 કલાક પેહલા કૉપી લિંક બુધવારે કેનાર પ્રાંતમાં ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆ પર 500થી વધુ લોકોએ હુમલો કર્યો હતો, તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો અને તેમના વાહન પર ગોળીઓ ચલાવી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની કારમાં ગોળીઓના નિશાન હતા, પરંતુ નોબોઆને કોઈ નુકસાન થયું નથી. પર્યાવરણ…