જેલમાં બંધ ઈમરાનને એક આંખે દેખાવાનું બંધ થયું:PAK પૂર્વ PMએ 85% દૃષ્ટિ ગુમાવી, બહેન ધ્રુસકે-ધ્રુસકે રડી પડી; સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક તપાસનો આદેશ

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની આંખની સ્થિતિને ગંભીર ગણાવીને તાત્કાલિક તબીબી તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ઇમરાન ખાનની જમણી આંખમાં લગભગ 85 ટકા દૃષ્ટિ ગુમાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદી અને ન્યાયાધીશ શાહિદ બિલાલ…

Read More

ટ્રમ્પે બરાક ઓબામા અને તેમની પત્નીને વાનર કહ્યા:2020ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો; પૂર્વ NSA બોલ્યા- ટ્રમ્પ અમેરિકી ઇતિહાસનો કાળો ડાઘ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગુરુવારે ટ્રુથ સોશિયલ પર શેર કરાયેલા એક વીડિયોને કારણે સખત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વીડિયોમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાને વાનરના રૂપમાં દર્શાવ્યા છે. લગભગ એક મિનિટના વીડિયોમાં તેમણે દાવો કર્યો કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બેલેટ ગણનારી કંપની ડોમિનિયન વોટિંગ સિસ્ટમ્સે ટ્રમ્પ વિરુદ્ધ…

Read More

લિબિયાના પૂર્વ તાનાશાહ ગદ્દાફીના પુત્રની હત્યા:ઘરમાં ઘૂસીને ગોળી મારી; ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા

લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની મંગળવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. લિબિયન ન્યૂઝ ચેનલ ફવાસેલ અનુસાર, ઝિન્ટાન શહેરમાં તેમના ઘરે ચાર હુમલાખોરોએ હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા. સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીના વકીલ ખાલિદ અલ-ઝૈદી અને રાજકીય સલાહકાર અબ્દુલ્લા ઓથમાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના મૃત્યુની જાણકારી આપી. જોકે, શરૂઆતી નિવેદનોમાં હત્યાનું…

Read More

ઇટાલીના પૂર્વ PM બોલ્યા- ગ્લોબલ ઓર્ડર મરી ગયો છે:અમેરિકા ફાયદાઓને અવગણીને પોતાના ખર્ચ ગણાવે છે, ચીન સસ્તો માલ ડમ્પ કરે છે

ઇટાલીના પૂર્વ પીએમ મારિયો દ્રાગીએ દાવો કર્યો છે કે ગ્લોબલ ઓર્ડર મરી ગયો છે. તેમણે આ નિવેદન બેલ્જિયમની લ્યુવેન યુનિવર્સિટીમાં સોમવારે આયોજિત એક સમારોહમાં આપ્યું હતું. દ્રાગીએ કહ્યું કે જે લોકો ચેતવણી આપી રહ્યા છે કે વર્તમાન ગ્લોબલ ઇકોનોમિક ઓર્ડર તૂટી રહ્યો છે, તેઓ સાચા છે. દ્રાગીએ એમ પણ કહ્યું કે અસલી ખતરો તેના તૂટવાથી…

Read More

મહિલા સાથે અન્ડરવેરમાં જોવા મળ્યા પૂર્વ બ્રિટિશ રાજદૂત:એપસ્ટીન ફાઇલ્સમાં ફોટો બહાર આવ્યો; PM સ્ટાર્મરની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

પૂર્વ બ્રિટિશ રાજદૂત પીટર મેન્ડેલસનની જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી નવી ફાઇલોમાં એક તસવીર સામે આવી છે. જેમાં મેન્ડેલસન એક મહિલા સાથે માત્ર અન્ડરવેર અને શર્ટમાં જોવા મળી રહ્યા છે, મહિલા બાથરોબમાં છે. તસવીર સામે આવ્યા બાદ મેન્ડેલસને પીએમ કીર સ્ટાર્મરની લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મેન્ડેલસને કહ્યું કે તેઓ પાર્ટીને વધુ શરમજનક સ્થિતિમાં મૂકવા…

Read More

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ પર રેપનો આરોપ:એપસ્ટીન ફાઇલ્સમાંથી ખુલાસો; તેમાં 100થી વધુ વખત ટ્રમ્પનું પણ નામ

અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા 30 જાન્યુઆરીએ જાહેર કરાયેલી એપસ્ટીન ફાઇલોમાં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ પર એક પુરુષ સાથે બળાત્કારનો આરોપ લાગ્યો છે. જ્યોર્જ બુશનું નામ એપસ્ટીનની અંગત ડાયરી કે રેકોર્ડમાં નથી, પરંતુ તેમનો ઉલ્લેખ ન્યૂયોર્ક પોલીસના ચાઈલ્ડ એક્સપ્લોઈટેશન યુનિટને આપેલી એક ફરિયાદમાં છે. આ ફરિયાદ તે વ્યક્તિએ કરી હતી, જે પોતાને એપસ્ટીનનો પીડિત ગણાવે છે….

Read More

નવાઝ શરીફની વહુએ ભારતીય ડિઝાઇનરનો લહેંગો પહેર્યો:પાકિસ્તાનીઓ બોલ્યા- પૂર્વ PMનો પરિવાર ગદ્દાર, દેશભક્તિ શીખવનારાઓએ ભારતીય બ્રાન્ડ પસંદ કરી; જુઓ PHOTOS

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્રની દુલ્હને ભારતીય ડિઝાઇનનો લહેંગો પહેર્યો. આનાથી પાકિસ્તાનીઓ નારાજ થયા. નવાઝ શરીફની પુત્રી અને ત્યાંના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરના લગ્ન લાહોરમાં થયા. જુનૈદે શનિવારે નવાઝ શરીફની પાર્ટીના જ વરિષ્ઠ નેતા શેખ રોહેલ અસગરની પૌત્રી શંઝે અલી રોહેલ સાથે નિકાહ કર્યા છે. શંઝે અલીએ મહેંદી સમારોહમાં ભારતીય…

Read More

7 Imran supporters sentenced to life in prison in Pakistan | પાકિસ્તાનમાં ઇમરાનના 7 સમર્થકોને આજીવન કેદ: યુટ્યુબર, જર્નાલિસ્ટ અને આર્મી ઓફિસર પણ સામેલ; પૂર્વ PMની ધરપકડ બાદ ઓનલાઈન હિંસા ભડકાવી હતી

ઇસ્લામાબાદ10 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થક મનાતા 7 લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ મામલો ઇમરાનની ધરપકડ બાદ 2023માં થયેલા હિંસક પ્રદર્શનો સાથે સંકળાયેલો છે. સમાચાર એજન્સી PTI મુજબ, સાતેય પર રાજ્ય સંસ્થાઓ વિરુદ્ધ ડિજિટલ આતંકવાદમાં સામેલ થવા બદલ કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે આ લોકોએ…

Read More

Toshakhana case: Imran, Bushra Bibi sentenced to 17 years in prison | ઇમરાન ખાન-બુશરા બીબીને 17 વર્ષની સજા: તોશાખાના કેસમાં બંનેને રુ. 16 કરોડનો દંડ પણ ફટકાર્યો; પાકિસ્તાનના પૂર્વ પીએમ 28 મહિનાથી જેલમાં જ છે

ઇસ્લામાબાદ2 કલાક પેહલા કૉપી લિંક ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PTIના સ્થાપક ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને તોશાખાના કેસ-2 મામલે 17-17 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદો ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની સ્પેશિયલ કોર્ટે શનિવારે સંભળાવ્યો હતો. બંને પર 16.4 કરોડ રૂપિયાનો…

Read More

Shooting at people celebrating on the beach in Australia | ઓસ્ટ્રેલિયામાં તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર આતંકી હુમલો: 12નાં મોત; ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોને રેસ્ટોરન્ટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો

સિડની5 કલાક પેહલા કૉપી લિંક બોન્ડી બીચ પર બે લોકો ફાયરિંગ કરતા જોવા મળ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે. ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર રવિવાર બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું. આમાં 11 લોકોનાં મોત થયાં. વળી, 29 લોકો ઘાયલ થયા છે. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બંને…

Read More