Switzerland Miss Finalist Murder; Husband Dismember Body Blender Pulverize Uterus Removed | ગર્ભાશય કાઢ્યું, પછી એક-એક અંગોને બ્લેન્ડરમાં પીસ્યાં: સ્વિટ્ઝર્લેન્ડની પૂર્વ મિસ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીની પતિએ ક્રૂર હત્યા કરી; આરી-કાતરથી અંગો કાપ્યા, ધડને પણ છોડ્યું નહીં
2 મિનિટ પેહલા કૉપી લિંક સ્વિટ્ઝર્લેન્ડની પૂર્વ મિસ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિચ. સ્વિટ્ઝર્લેન્ડની પૂર્વ મિસ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિચની હત્યાની રીત જાણીને તમારું મગજ હલી જશે. આ ઘૃણાસ્પદ અને ક્રૂર હત્યા ખુદ ક્રિસ્ટીનાના પતિ થોમસે કરી હતી. તેણે ક્રિસ્ટીનાની હત્યા કરતી વખતે તેના ગર્ભાશયને પણ ખેંચીને બહાર કાઢી નાખ્યું હતું. ત્યારબાદ તેના એક-એક અંગોને બ્લેન્ડર મશીનમાં પીસીને…