એપસ્ટીનની ‘વાઇલ્ડ ડિનર’ પાર્ટીમાં ઝકરબર્ગ-મસ્ક દેખાયા:સિલિકોન વેલીમાં એકસાથે ડિનર કર્યું; એપસ્ટીને પોતાના એપાર્ટમેન્ટમાં ફ્રેમ કરીને તસવીર લટકાવી
એપસ્ટીન ફાઇલ્સમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને મેટાના CEO માર્ક ઝકરબર્ગની તસવીર સામે આવી છે. આ તસવીરમાં સિલિકોન વેલીના મોટા ટેક દિગ્ગજો સાથે ડિનર કરતા જોવા મળી રહ્યા છે. આમાં પેપાલના કો-ફાઉન્ડર પીટર થીલ અને MIT મીડિયા લેબના પૂર્વ ડિરેક્ટર જોઇ ઇતો પણ દેખાઈ રહ્યા છે. આ ફોટો વર્ષ 2015નો હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ…