Bangladesh Dhaka BNP Leader Azizur Rahman Musabbir Murder; Shooters Kill Politician | બાંગ્લાદેશમાં BNP નેતાની ગોળી મારીને હત્યા: બાઈક સવાર હુમલાખોરોએ નિશાન બનાવ્યા, અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ
ઢાકા4 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બુધવારે રાત્રે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા અઝીઝુર રહેમાન મુસબ્બીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ હુમલામાં તેમની સાથે અબુ સુફિયાન મસૂદ ગંભીર રીતે ઘાયલ થયા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઘટના રાત્રે લગભગ 8:40 વાગ્યે કારવાન બજારના તેજતુરી બજાર વિસ્તારમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બાઇક પર સવાર…