ડોલર થશે ધરાશાયી, તેની જગ્યા સોનું લેશે:US અર્થશાસ્ત્રીએ કહ્યું- ભયાનક આર્થિક સંકટના ભણકારા, દુનિયાભરની બેંકોનો ડોલરથી મોહભંગ; સોનાના રિઝર્વમાં વધારો

જાણીતા અમેરિકન અર્થશાસ્ત્રી પીટર શિફે મોટા આર્થિક સંકટની ચેતવણી આપી છે. શિફનું માનવું છે કે આપણે એક એવા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ, જેની સામે 2008ની મંદી બાળકોની રમત જેવી લાગશે. ડોલર ધરાશાયી થવાનો છે અને તેની જગ્યા સોનું લઈ લેશે. પીટર શિફના મતે દુનિયાભરની કેન્દ્રીય બેંકો ડોલર પર નિર્ભરતા ઘટાડી રહી છે….

Read More

'આધાર-ડિજિટલ પેમેન્ટથી ભ્રષ્ટાચાર અટક્યો, પાકિસ્તાન પણ શીખે':વર્લ્ડ બેંકના ચેરમેન અજય બંગા પાકિસ્તાનના PMને કહ્યું- લોન મફતમાં નથી મળતી

વર્લ્ડ બેંકના ચેરમેન અજય પાલ સિંહ બંગા 4 દિવસના પાકિસ્તાન પ્રવાસે છે. ઇસ્લામાબાદમાં તેમણે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબ સાથે મુલાકાત કરી. જેમાં પાકિસ્તાનને 10 વર્ષમાં 20 અબજ ડોલર આપવાનો રોડમેપ તૈયાર કર્યો. બંગાએ મંત્રીઓને કહ્યું કે પાકિસ્તાન દેવું તો કરી રહ્યું છે, પરંતુ એવું ન સમજે કે મદદ મફતમાં કરવામાં આવી…

Read More