ગાઝામાં નિયંત્રણ વધારી રહ્યું છે હમાસ:પ્રભાવિત વિસ્તારોમાં 90% હાજરી; આજે ટ્રમ્પ પીસ બોર્ડની બેઠક, તેના દસ્તાવેજોમાં ગાઝાનો ઉલ્લેખ જ નથી

ઓક્ટોબરમાં અમેરિકાની પહેલ પર લાગુ થયેલા યુદ્ધવિરામ પછી ગાઝામાં હમાસે આંતરિક મોરચે પોતાની પકડ ફરી મજબૂત કરી લીધી છે. BBCના રિપોર્ટ અનુસાર, ગાઝાના એક કાર્યકર્તા મોહમ્મદ દિયાબે કહ્યું, ‘હમાસે તે વિસ્તારોના 90%થી વધુ હિસ્સા પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે જ્યાં તે હાજર છે.’ દિયાબે કહ્યું, ‘પોલીસ અને સુરક્ષા એજન્સીઓ રસ્તાઓ પર પાછી ફરી છે….

Read More

ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથેની વાતચીતમાં પરોક્ષ રીતે સામેલ રહીશ:ગયા વર્ષે પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારાથી તેમને બુદ્ધિ આવી; આજે સ્વિટ્ઝર્લેન્ડમાં બેઠક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી પરમાણુ કાર્યક્રમ પરની વાતચીતમાં પરોક્ષ રીતે સામેલ રહેશે. તેમણે એર ફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી. આ નિવેદન ઈરાન સાથે પરમાણુ કાર્યક્રમને લઈને બીજા તબક્કાની વાતચીત પહેલા આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત આજે (17 ફેબ્રુઆરી…

Read More

બાંગ્લાદેશ ચૂંટણી- BNPને બહુમતી મળી, 165 બેઠકો જીતી:તારિક રહેમાન માટે વડાપ્રધાન બનવાનું નિશ્ચિત; જમાત ગઠબંધનના ખાતામાં 45 બેઠકો

બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ને બહુમતી મળી ગઈ છે. પાર્ટીએ 299 બેઠકોમાંથી 165 બેઠકો પર જીત મેળવી લીધી છે. BNP અધ્યક્ષ તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી છે. રહેમાને બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર જીત હાંસલ કરી છે. બીજી તરફ, જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના…

Read More

બાંગ્લાદેશમાં શેખ હસીનાની બેઠક પર હિંદુ ઉમેદવાર:BNPને આપી રહ્યા છે ટક્કર; કાલે મતદાન અને બંધારણીય સુધારા પર જનમત સંગ્રહ

બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પરંપરાગત બેઠક ગોપાલગંજ-3 પર મુકાબલો ઘણો રસપ્રદ બન્યો છે. અહીં BNPના ઉમેદવાર એસએમ જિલાનીને બે હિંદુ ઉમેદવારો સખત ટક્કર આપી રહ્યા છે. સ્વતંત્ર ઉમેદવાર ગોવિંદ ચંદ્ર પ્રમાણિક અને ગણો ફોરમના દુલાલ ચંદ્ર વિશ્વાસને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ગોપાલગંજ-3 બેઠકમાં ટુંગીપાડા અને કોટાલિપાડા વિસ્તારો આવે છે. ટુંગીપાડામાં લગભગ 26%…

Read More

જાપાન ચૂંટણી- PM તાકાઇચીનો પ્રચંડ વિજય:અત્યાર સુધીમાં 465માંથી 310થી વધુ બેઠકો જીતી, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

જાપાનમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન સાને તકાઈચીની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ ભવ્ય વિજય મેળવ્યો છે. NHK વર્લ્ડના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં LDP એ 465 માંથી 310થી વધુ બેઠકો પર જીત મેળવી છે, જે બહુમતી માટે જરૂરી 233 બેઠકો કરતાં ઘણી વધારે છે. તકાઈચીની જીત પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે….

Read More

જાપાન ચૂંટણીઃ એક્ઝિટ પોલમાં PM તકાઈચીને મોટી સરસાઈ:465 માંથી 328 બેઠકો મળવાની આશા; કહ્યું- જો હારીશ તો રાજીનામું આપી દઈશ

જાપાનમાં રવિવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન સાને તકાઈચીની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) મોટી જીત મેળવતી જણાય છે. સરકારી બ્રોડકાસ્ટર NHKના એક્ઝિટ પોલ મુજબ, LDPને નીચલા ગૃહની 465 માંથી 274 થી 328 બેઠકો મળી શકે છે, જે બહુમતી માટે જરૂરી 233 બેઠકો કરતા ઘણી વધારે છે. LDPના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સહયોગી…

Read More

Hindu leader banned from contesting elections in Bangladesh | બાંગ્લાદેશમાં હિન્દુ નેતાને ચૂંટણી લડવા પર પ્રતિબંધ: શેખ હસીનાની બેઠક પર RSS સાથે જોડાયેલા ગોવિંદનું ફોર્મ રદ; કહ્યું- BNPનું ષડયંત્ર

ઢાકા4 કલાક પેહલા કૉપી લિંક ગોવિંદ ચંદ્ર પ્રમાણિકે ખાલિદા ઝિયાની પાર્ટી બીએનપી પર તેમની વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાને ચૂંટણી લડતા રોકવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ગોવિંદ ચંદ્ર પ્રમાણિકે સંસદીય ચૂંટણીઓ માટે ગોપાલગંજ-3 બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ રિટર્નિંગ ઓફિસરે શનિવારે તેમનું ફોર્મ નામંજૂર…

Read More

PM Modi Jordan Visit Day 2; Address India-Jordan Business Forum; Meets King Abdullah, Discusses Terrorism, Fertiliser, Digital Tech | PM મોદીના જોર્ડન પ્રવાસનો આજે બીજો દિવસ: બિઝનેસ ફોરમની બેઠકને સંબોધિત કરશે; ગઈકાલે કિંગ અબ્દુલ્લા સાથે દ્વિપક્ષીય બેઠક કરી

Gujarati News International PM Modi Jordan Visit Day 2; Address India Jordan Business Forum; Meets King Abdullah, Discusses Terrorism, Fertiliser, Digital Tech અમ્માન17 મિનિટ પેહલા કૉપી લિંક PM મોદીના જોર્ડન પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે ભારત-જોર્ડન બિઝનેસ ફોરમની બેઠકને સંબોધિત કરશે. આ પહેલા સોમવારે જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ હુસૈનિયા પેલેસમાં PM મોદીનું સ્વાગત કર્યું….

Read More

PM Modi’s Jordan Visit: The Story Behind The Protocol Break And His Special Relationship With King Abdullah | મોદીએ કહ્યું- આતંકવાદ સામે જોર્ડનની વિચારસરણી ભારત જેવી: કિંગ અબ્દુલ્લા સાથે દ્વિપક્ષીય બેઠક કરી; હુસૈનિયા પેલેસમાં પીએમનું સ્વાગત કરવામાં આવ્યું

12:02 PM15 ડિસેમ્બર 2025 કૉપી લિંક જોર્ડનના કિંગ મોહમ્મદ સાહેબના સૌથી નજીકના વંશજ જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયને પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના સૌથી નજીકના વંશજ માનવામાં આવે છે. તેમનો સંબંધ સીધો હાશિમી વંશ સાથે છે. મોહમ્મદ સાહેબ કુરૈશ કબીલાના હતા. કુરૈશ કબીલાની એક શાખા બનુ હાશિમ હતી. આ જ બનુ હાશિમથી હાશિમી વંશ શરૂ થયો, જેને…

Read More

Putin’s 5-hour meeting with Trump’s son-in-law | ટ્રમ્પના જમાઈ સાથે પુતિનની 5 કલાક બેઠક: રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું- ડોનબાસ લીધા વિના કોઈ શાંતિ નહીં, યુદ્ધ રોકવા પર નિર્ણય નહીં

મોસ્કો2 કલાક પેહલા કૉપી લિંક રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન યુદ્ધ માટે અમેરિકાના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે વાતચીત કરી હતી. રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર વચ્ચે મંગળવારે યુક્રેન યુદ્ધ મામલે પાંચ કલાક બેઠક મળી હતી. આટલી લાંબી બેઠક પછી પણ બંને…

Read More