દાવો-કેનેડાના દુશ્મનોને મળ્યા અમેરિકાના અધિકારીઓ:અલ્બર્ટાને આઝાદ દેશ બનાવવાની કોશિશમાં અલગતાવાદીઓ; PM કાર્ની બોલ્યા-આંતરિક મામલાઓમાં દખલગીરી સહન નહીં કરીએ

કેનેડા અને અમેરિકાના સંબંધોમાં એક નવો વિવાદ શરૂ થયો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના અધિકારીઓએ કેનેડાના આલ્બર્ટા પ્રાંતને અલગ દેશ બનાવવાની માંગ કરી રહેલા અલગતાવાદી જૂથના નેતાઓ સાથે મુલાકાત કરી. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ગયા વર્ષે એપ્રિલથી અત્યાર સુધી અમેરિકી વિદેશ વિભાગના અધિકારીઓ ત્રણ વખત આલ્બર્ટાના અલગતાવાદી નેતાઓને મળ્યા છે. આ…

Read More

કેનેડિયન PM બોલ્યા- અમેરિકી પ્રભુત્વવાળી વ્યવસ્થાનો અંત આવ્યો:જૂની સિસ્ટમ હવે પાછી નહીં આવે, ટેરિફને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું છે કે અમેરિકાના પ્રભુત્વવાળી વૈશ્વિક વ્યવસ્થા હવે સમાપ્ત થઈ ગઈ છે. તેમણે મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) માં આ વાત કહી. તેમણે કહ્યું, “દુનિયા કોઈ બદલાવ તરફ નહીં, પરંતુ તૂટવા તરફ આગળ વધી રહી છે. હવે જૂની સિસ્ટમ પાછી ફરવાની નથી.” કાર્નીએ કહ્યું કે નિયમો અને…

Read More

Greenland Annexation Bill Introduced; US Senator Randy Fine Aims for Statehood | અમેરિકામાં ગ્રીનલેન્ડ પર કબજો કરવાનું બિલ રજૂ: 51મું રાજ્ય બનાવવાનો અધિકાર મળશે, 300 વર્ષથી તે ડેનમાર્કનો ભાગ છે

વોશિંગ્ટન ડીસી4 કલાક પેહલા કૉપી લિંક અમેરિકન સાંસદ રેન્ડી ફાઇને સોમવારે ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ’ નામનો એક બિલ રજૂ કર્યુ છે. આ બિલનો હેતુ અમેરિકાની સરકારને ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવા અને પછી તેને અમેરિકાનું રાજ્ય બનાવવા માટે કાનૂની અધિકાર આપવાનો છે. સાંસદ રેન્ડી ફાઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બિલની જાણકારી આપી. તેમણે…

Read More

US Idaho Old State Saloon Free Beer Offer; Illegal Immigrant ID Deportation Rewarded | અમેરિકી બારની ઓફર- અપ્રવાસીઓને પકડાવો, અનલિમિટેડ ફ્રી-બીયર મેળવો: યુઝર્સે કહ્યું- આ ગેમ જેવું; વિજેતા જાહેર કરવા અને લીડર બોર્ડ બનાવવાની સલાહ આપી

વોશિંગ્ટન ડીસી21 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાના ઇડાહો રાજ્યના એક પ્રખ્યાત બાર ‘ઓલ્ડ સ્ટેટ સલૂન’એ એક ચોંકાવનારી ઓફર આપી છે. બારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘જો કોઈ પણ વ્યક્તિ અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ની મદદ કરીને ઇડાહોમાં હાજર કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટની ઓળખ કરાવે અને તેને અમેરિકામાંથી ડિપોર્ટ કરાવવામાં સફળ રહે, તો તેને…

Read More

Afghanistan refuses to provide water to Pakistan | અફઘાનિસ્તાને પાકિસ્તાનને પાણી આપવાનો ઇનકાર કર્યો: કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારી; ભારતે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી હતી

કાબુલ6 કલાક પેહલા કૉપી લિંક ભારત પછી અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનમાં વહેતા પાણીને રોકવા માટે ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, એમ અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયે ગુરુવારે X પર એક પોસ્ટમાં જાહેરાત કરી. માહિતી મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલવી હિબતુલ્લાહ અખુંદઝાદાએ કુનાર નદી પર શક્ય તેટલી વહેલી તકે બંધ બનાવવાનો આદેશ આપ્યો છે….

Read More

Trump is preparing to enter Bangladesh | ટ્રમ્પ બાંગ્લાદેશમાં એન્ટ્રીની તૈયારી કરી રહ્યા છે: સેન્ટ માર્ટિન ટાપુ પર એક રિસોર્ટ બનાવવાનો પ્લાન, જેમાં વિદેશીઓ માટે એક ખાસ ઝોન હશે

41 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બાંગ્લાદેશમાં એન્ટ્રીની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે બાંગ્લાદેશના પૂર્વી ટાપુ સેન્ટ માર્ટિન પર એક રિસોર્ટ (રિવેરા) બનાવવાનો પ્લાન છે. ત્યાં વિદેશીઓ માટે એક ખાસ ઝોન બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે હાલમાં ન્યુયોર્કમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી, જ્યાં સેન્ટ…

Read More