અમેરિકામાં બરફનું તોફાન, 29 લોકોનાં મોત:20 ઇંચ સુધી બરફ પડ્યો, સ્કૂલ-હાઈવે બંધ; 7 લાખ ઘરમાં વીજળી ગુલ, 8 હજાર ફ્લાઇટ્સ રદ

અમેરિકામાં રવિવારથી શરૂ થયેલા બરફનાં તોફાને દેશભરમાં સ્થિતિ બગાડી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સી જાહેર કરી છે. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, તોફાન લગભગ 3,220 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. લગભગ 21 કરોડ એટલે કે બે-તૃતીયાંશ અમેરિકનો આ તોફાનની ચપેટમાં છે. ડેઇલી મેલ અનુસાર, ન્યૂયોર્ક સહિત દેશભરમાં અત્યાર સુધીમાં…

Read More

અમેરિકામાં બરફના વાવાઝોડાથી 10 લાખ ઘરોમાં વીજળી ગુલ:13 લોકોના મોત, 18 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ, 20 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર

અમેરિકામાં રવિવારે બરફના વાવાઝોડાએ દેશભરમાં સ્થિતિ બગાડી દીધી છે. લગભગ 10 લાખ ઘરોમાં વીજળી ગુલ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, વાવાઝોડું લગભગ 3,220 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. લગભગ 21 કરોડ એટલે કે બે-તૃતીયાંશ અમેરિકનો આ વાવાઝોડાની ઝપેટમાં છે. ડેઇલી મેલ…

Read More

અમેરિકાના 18 રાજ્યોમાં બરફના તોફાનનો ખતરો:20 કરોડ લોકો પર સંકટ, 7000થી વધુ ફ્લાઇટ્સ રદ, ઈમરજન્સી જાહેર કરવામાં આવી

અમેરિકામાં બર્ફીલા તોફાનની ચેતવણી બાદ 18 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. જ્યારે બે દિવસમાં 7000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, 20 કરોડ એટલે કે લગભગ બે-તૃતીયાંશ અમેરિકનો આ તોફાનની ઝપેટમાં આવી શકે છે. તોફાનના ડરથી લોકો ગ્રોસરી સ્ટોર પર એકઠા થઈ રહ્યા છે. ઘણી દુકાનોમાં પાણી, ઇંડા, માખણ…

Read More

બરફના ઢગલા પર બાળકોનું ‘સ્કીઈંગ’:બિલ્ડિંગમાંથી બરફના ઢગલામાં કૂદકો, ટનલ બનાવી લોકો બહાર નીકળવા મજબૂર; રશિયામાં 30 વર્ષમાં સૌથી ભયાનક હિમવર્ષા

રશિયાના પૂર્વીય પ્રદેશ કામચાટકામાં આ શિયાળો 30 વર્ષમાં સૌથી ભયાનક સાબિત થઈ રહ્યો છે. એક વાઇરલ પોસ્ટ ભયાનક પરિસ્થિતિને દર્શાવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં 13 ફૂટ (લગભગ 4 મીટર) સુધી બરફ જમા થયો છે. ભારે ઠંડા પવનો સાથે ઊંચા બરફના ઢગલાઓમાં શહેર ફેરવાઈ ગયું છે, જાણે પવને બધો બરફ ભેગો કરી…

Read More

taly Mount Etna Volcano Eruption; Lava Flows Through Snow VIDEOS | બરફની ચાદર પર આગની નદી: કુદરતના કરિશ્માનો અચરજ પમાડતો VIDEO, બરફના પહાડ વચ્ચેથી નીકળતો લાવા; માઉન્ટ એટનામાં પાણીની જેમ વહ્યા અંગારા

41 મિનિટ પેહલા કૉપી લિંક અગ્નિ અને પાણી એકબીજાના દુશ્મન છે, અને જ્યાં બરફ જામેલો હોય છે ત્યાં આગનો તો કોઈ પ્રશ્ન જ નથી હોતો. જોકે, યુરોપના પર્વત માઉન્ટ એટના પર આવી જ અચરજ પમાડતી ઘટના જોવા મળી છે. જ્યાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ આગ લાગી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે….

Read More

Thousands of flights canceled due to ice storm in America | અમેરિકામાં નવા વર્ષ પહેલા બરફનું તોફાન, હજારો ફ્લાઇટ્સ રદ: 3 વર્ષની સૌથી વધુ હિમવર્ષા, એરપોર્ટ પર મુસાફરો ફસાયા; એરલાઇન્સે મફતમાં ટિકિટ બદલવાની છૂટ આપી

વોશિંગ્ટન ડીસી23 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં બર્ફીલા તોફાન ‘ડેવિન’ને કારણે શનિવારે અમેરિકામાં 9,000થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ રદ અથવા લેટ પડી. રોઇટર્સ અનુસાર, હિમવર્ષાએ ક્રિસમસ પછીની રજાઓની મુસાફરીને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધી. આ તોફાનને કારણે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ઈમરજન્સી જાહેર કરવી પડી. ફ્લાઇટ અવેર અનુસાર, શુક્રવારથી શનિવાર સુધી અમેરિકામાં 2700થી વધુ ફ્લાઇટ્સ રદ…

Read More

New Jersey Akshardham Temple First Snowfall PHOTOS, VIDEOS; Covered White Blanket, Nilkanth Varni Statue | બરફની ચાદરથી ઢંકાયું ન્યૂજર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર: સોનાની નીલકંઠ વર્ણીની પ્રતિમા ઉપર સફેદ ચાદર પથરાઈ, જુઓ સ્નોફોલના અદભૂત PHOTOS

Gujarati News International New Jersey Akshardham Temple First Snowfall PHOTOS, VIDEOS; Covered White Blanket, Nilkanth Varni Statue 40 મિનિટ પેહલા કૉપી લિંક ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર હિન્દુ સંસ્કૃતિ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું એક ભવ્ય પ્રતીક છે. હાલ ન્યૂ જર્સીમાં પ્રથમ હિમવર્ષા થઈ છે, જેના કારણે મંદિરનો આસપાસનો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. અક્ષરધામ…

Read More

Snowfall in Nepal kills 7 climbers | નેપાળમાં બરફનો પહાડ તૂટ્યો, 7 પર્વતારોહકોનાં મોત: 5,630 મીટર ઊંચા શિખર પર દુર્ઘટના; ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

કાઠમંડુ4 કલાક પેહલા કૉપી લિંક ફાઈલ ફોટો નેપાળના ઉત્તર-પૂર્વીય હિસ્સામાં યાલુંગ રી નામની ટોચ પર સોમવારે બરફનો પહાડ તૂટવાથી 7 લોકોનાં મોત થઈ છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે હિમસ્ખલન 5,630 મીટર ઊંચી ટોચના બેઝ કેમ્પ પર આવ્યું. દુર્ઘટના પછી 4 લોકો લાપતા છે. મૃતકોમાં 3 અમેરિકી, 1…

Read More

Mount Everest: 1,000+ Trapped After Heavy Snowfall Triggers Massive Rescue Operation | માઉન્ટ એવરેસ્ટમાં ફસાયા 1 હજાર પર્વતારોહક, VIDEO: 4,900 મીટર ઊંચાઈએ બરફનું તોફાન, રેસ્ક્યુ કામગીરી શરૂ; અનેક લોકો સંપર્ક વિહોણા

5 કલાક પેહલા કૉપી લિંક ભારે બરફવર્ષાને કારણે માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 1,000 પર્વતારોહકો ફસાયેલા છે. રવિવારથી યુદ્ધ જેવી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 4,900 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા આ પ્રદેશમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સેંકડો સ્થાનિક ગ્રામજનો અને બચાવ ટીમોને તેમને સાફ કરવા માટે તૈનાત કરવામાં આવી…

Read More