ચીન એક વર્ષમાં કેનેડાને ગળી જશે:ટ્રમ્પે કહ્યું-અમારા કારણે જીવો છો, બરબાદ થઈ જશો; જિનપિંગ- કાર્નીની મિત્રતા ટ્રમ્પને આંખમાં કણાની જેમ ખટકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે ચીન, કેનેડાને એક વર્ષની અંદર જ ખાઈ જશે. ખરેખરમાં, કેનેડાના PM માર્ક કાર્ની ટ્રમ્પના ‘ગોલ્ડન ડોમ’ મિસાઈલ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પ તેનાથી નારાજ થઈ ગયા છે. તેમણે કહ્યું કે કેનેડા આપણા બદલે ચીન સાથે મિત્રતા વધારી રહ્યું છે, જે તેને પહેલા જ વર્ષમાં બરબાદ કરી દેશે….