હનુમાનજીને એલિયન્સ કહી અપમાન કર્યું:ટ્રમ્પની પાર્ટીના નેતાને 90 ફૂટ ઊંચી પ્રતીમા સામે વાંધો; ગણેશ યાત્રાનો વીડિયો શેર કરીને લખ્યું- આ ભારત નહીં, ડલ્લાસ છે

અમેરિકાના ટેક્સાસના એક શહેરમાં ભગવાન હનુમાનની 90 ફૂટની પ્રતિમા છે, જેને ‘સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન’ તરીકે ઓળખાય છે. ટ્રમ્પની પાર્ટીના નેતાઓ વારંવાર તેના પર નિશાન સાધી ચૂક્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટીના અન્ય એક નેતાએ ટેક્સાસમાં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. લગભગ પાંચ મહિના પહેલાં ટેક્સાસના રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર…

Read More

બ્રાઝિલના રાષ્ટ્રપતિ આજે ભારત આવશે:14 મંત્રી, 260 કંપનીઓનું પ્રતિનિધિમંડળ પણ આવશે; દિલ્હીની AI સમિટમાં ભાગ લેશે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા આજે ભારતના રાજકીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 18 થી 22 ફેબ્રુઆરી સુધી ભારતમાં રહેશે. આ પ્રવાસ PM મોદીના આમંત્રણ પર થઈ રહ્યો છે. આ વખતે રાષ્ટ્રપતિ લુલા પોતાની સાથે 260 કંપનીઓના માલિકો અને અધિકારીઓનું પ્રતિનિધિમંડળ લઈને આવી રહ્યા છે. તેમની સાથે લગભગ 14 મંત્રીઓ પણ ભારત આવી રહ્યા છે….

Read More

તારિક રહેમાને કહ્યું- ભારત સાથેના સંબંધોમાં બાંગ્લાદેશનું હિત જરૂરી:ચીન વિકાસમાં સહયોગી, શેખ હસીનાની વાપસી પર બોલ્યા- કાયદો પોતાનું કામ કરશે

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં જીત બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહેમાને શનિવારે પહેલીવાર મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ભારત-બાંગ્લાદેશ સંબંધો સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે અમે બાંગ્લાદેશના હિતોને સૌથી ઉપર રાખીશું. રહેમાને એમ પણ કહ્યું કે ચીન બાંગ્લાદેશના વિકાસમાં સહયોગી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં બાંગ્લાદેશ અને ચીન સાથે…

Read More

ફ્રેન્ચ ટીચરે 89 સગીરો સાથે બળાત્કાર કર્યો:50 વર્ષમાં ભારત સહિત 9 દેશોની છોકરીઓને ટાર્ગેટ બનાવી; માતા-માસીની હત્યા કરી

ફ્રાન્સમાં એક 79 વર્ષના નિવૃત્ત શિક્ષક પર 1960ના દાયકાથી 2022 સુધી 89 સગીરો સાથે બળાત્કાર અને યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ફ્રાન્સના ગ્રેનોબલ શહેરમાં ફરિયાદી એટિયન મેન્ટોએ મંગળવારે આ કેસને સાર્વજનિક કરતા પીડિતોને આગળ આવવા અપીલ કરી. આરોપીનું નામ જેક લેવુગલ છે. ફરિયાદી અનુસાર, જેક લેવુગલે 1967 થી 2022 ની વચ્ચે ભારત, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, મોરોક્કો,…

Read More

રશિયા બોલ્યું- ભારત બીજા દેશ પાસેથી તેલ ખરીદવા માટે સ્વતંત્ર:આમાં કંઈ ખોટું કે નવું નથી, પરંતુ રશિયન તેલની ખરીદી સમાપ્ત કરવાની કોઈ માહિતી નથી

રશિયાએ બુધવારે જણાવ્યું હતું કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા ક્યારેય ભારતનો એકમાત્ર ઊર્જા ભાગીદાર રહ્યું નથી અને પુરવઠામાં ફેરફારને અસામાન્ય કે ખોટો ગણી શકાય નહીં. પેસ્કોવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોસ્કોને ભારત તરફથી રશિયન તેલની ખરીદી સમાપ્ત કરવા અંગે કોઈ…

Read More

દાવો- ડોભાલની બેકડોર વાતચીત પછી અમેરિકી ટ્રેડ ડીલ:અમેરિકી વિદેશ મંત્રીને કહ્યું હતું- ભારત ઝૂકશે નહીં, ભલે ટ્રમ્પના હટવાની રાહ જોવી પડે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં ચીન ગયા હતા, જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મૈત્રીપૂર્ણ મુલાકાત કરી હતી. તેના થોડા દિવસો પછી ભારતે અમેરિકા સાથેના બગડતા સંબંધોને સુધારવાના પ્રયાસો તેજ કર્યા. આ જ સિલસિલામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને વોશિંગ્ટન મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે અમેરિકી વિદેશ…

Read More

રશિયાને ટ્રમ્પના દાવા પર વિશ્વાસ નથી:કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા અંગે કંઈ કહ્યું નથી, અમે ટ્રમ્પના નિવેદનનો અર્થ સમજી રહ્યા છીએ

રશિયાએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેમાં કહેવામાં આવ્યું હોય કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા જઈ રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ક્રેમલિનના પ્રવક્તા અને રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા, ભારતને લઈને ટ્રમ્પની ટિપ્પણીઓનું વિશ્લેષણ કરી રહ્યું છે. જ્યારે તેમને સીધું…

Read More

ભારતે બાંગ્લાદેશની મદદ ઘટાડીને અડધી કરી:હવે ₹60 કરોડ આપશે, માલદીવ-મ્યાનમારનું ફંડ પણ ઘટાડ્યું, ભૂટાનનું વધારીને ₹2288 કરોડ કર્યું

ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026-27માં બાંગ્લાદેશને અપાતી મદદમાં મોટો ઘટાડો કર્યો છે. આ વર્ષે બાંગ્લાદેશ માટે માત્ર 60 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે ભારતે બાંગ્લાદેશની મદદ અડધી કરી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ ચાલી…

Read More

ટ્રમ્પે ફરી એક વખત મોદીની ડીલની પોલ ખોલી:કહ્યું- ભારત ઈરાનના બદલે વેનેઝુએલાથી તેલ ખરીદશે, ડીલ પહેલેથી જ નક્કી છે; ચીનને પણ આવી જ ડીલ કરવા કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાને બદલે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. તેમણે દાવો કર્યો છે કે ભારતે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદવાનો સોદો કરી લીધો છે. આ નિવેદન ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીથી એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. જોકે, ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ…

Read More

બાંગ્લાદેશે ભારત પાસેથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છીનવી લીધો:જમીન ચીનને ડ્રોન ફેક્ટરી બનાવવા માટે આપી, 20 ફાઇટર જેટની ડીલ કરી

બાંગ્લાદેશની યુનુસ સરકારનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું છે. ચટગાંવમાં ભારતને આપવામાં આવેલ સેઝ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની જમીન ફાળવણી રદ કરવામાં આવી છે. લગભગ 850 એકરમાં હવે બાંગ્લાદેશ ચીનનો ડ્રોન પ્લાન્ટ બનાવી રહ્યું છે. વર્ષના અંત સુધીમાં અહીં ઉત્પાદન પણ શરૂ થઈ જશે. અહીં મધ્યમ રેન્જ અને વર્ટિકલ લિફ્ટવાળા ડ્રોન બનશે. ચટગાંવ પ્લાન્ટ ભારતીય સરહદથી…

Read More