બાંગ્લાદેશમાં નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા:પહેલા કુરાન વાંચી, સાંજે તારિક રહેમાન PM પદના શપથ લેશે; ભારતના લોકસભા સ્પીકર બિરલા હાજર રહેશે

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદના નવા ચૂંટાયેલા સભ્યોએ મંગળવારે સંસદના સાઉથ પ્લાઝા ખાતે શપથ લીધા. મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને સવારે 10:42 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) સાંસદોને શપથ લેવડાવ્યા હતા. બાંગ્લાદેશી મીડિયા પ્રથોમ ઓલો અનુસાર, શપથ ગ્રહણ સમારોહ કડક સુરક્ષા વચ્ચે યોજાયો હતો અને તેમાં 1,000થી વધુ સ્થાનિક અને વિદેશી મહેમાનો હાજર રહ્યા હતા. શપથ…

Read More

ભારતને મળનારા 114માંથી 24 સુપર-રાફેલ હશે:F-5 નામ હશે, હાલમાં વાયુસેના પાસે F-3; 2030 પછી ડિલિવરી થશે

ફ્રાન્સ સાથે ભારત 114 રાફેલ વિમાનોનો સોદો 3.25 લાખ કરોડ રૂપિયામાં કરવા જઈ રહ્યું છે. 17 ફેબ્રુઆરીથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની ત્રણ દિવસની ભારત યાત્રા શરૂ થઈ રહી છે. આ દરમિયાન આ ડીલ પર મહોર લાગશે. આ 114માંથી 24 વિમાન સુપર રાફેલ હશે, જેને ફ્રાન્સની વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશન F-5 નામથી બનાવી રહી છે….

Read More

અમેરિકાએ ઇન્ડિયન મેપવાળી પોસ્ટ હટાવી:PoK-અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો બતાવ્યો હતો; ટ્રેડ ડીલ પછી શેર કર્યો હતો

અમેરિકાએ બુધવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) ને ભારતનો હિસ્સો દર્શાવતી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) એ 7 ફેબ્રુઆરીએ ભારત-અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ એગ્રીમેન્ટ પછી કરવામાં આવેલી પોસ્ટમાં ભારતનો નકશો શેર કર્યો હતો. જાહેર થયા બાદ આ નકશો ચર્ચામાં આવ્યો હતો. અત્યાર સુધી અમેરિકી…

Read More

અમેરિકા-ચીન વચ્ચે ફસાયેલું ભારત:હવે ઓછા શક્તિશાળી દેશો સાથે મિત્રતા વધારી રહ્યું છે, ટ્રમ્પના ટેરિફથી ભારતની વિદેશ અને વેપાર નીતિ બદલાઈ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગયા મહિને સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના મંચ પરથી કહ્યું હતું કે દુનિયાની જૂની વ્યવસ્થા ‘તૂટી’ રહી છે. હવે મધ્યમ શક્તિવાળા દેશોને સાથે આવીને કામ કરવું પડશે. દાવોસમાં પોતાના ભાષણમાં કાર્નીએ ન તો ટ્રમ્પ પ્રશાસનનું નામ લીધું અને ન તો તે અમેરિકી ટેરિફનો ઉલ્લેખ કર્યો, જેના કારણે જૂની ગ્લોબલ…

Read More

એકસાથે 12 શહેર પર હુમલાથી પાકિસ્તાન ધ્રૂજ્યું:બલુચિસ્તાનનું 'ઓપરેશન હેરોફ', 10 પોલીસકર્મીનાં મોત; ડેપ્યુટી કમિશનરનું કિડનેપ, શાહબાઝે કહ્યું- ભારતનો હાથ

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે બલુચ લિબરેશન આર્મી (BLA)એ એકસાથે 12 સ્થળોએ હુમલા કર્યા. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે, પાકિસ્તાની સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 37 લડવૈયાઓ પણ માર્યા ગયા. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે બલુચ વિદ્રોહીઓએ ક્વેટા, પસની, મસ્તુંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લામાં શનિવારે સવારે 12થી વધુ સ્થળોએ…

Read More

અમેરિકી અધિકારીએ કહ્યું- EU સાથે ડીલથી ભારતને વધુ ફાયદો:યુરોપના બજાર સુધી પહોંચ મળશે, ટેલિગ્રાફે લખ્યું- PM મોદી ટ્રેડ ડીલના અસલી વિજેતા

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર અમેરિકી ટ્રેડ અધિકારી જેમિસન ગ્રીરે કહ્યું છે કે, આ કરારનો સૌથી મોટો ફાયદો ભારતને મળવાનો છે. તેમના મતે, આ ડીલ ઘણા અર્થમાં ભારતના પક્ષમાં ઝુકેલી છે. ગ્રીરે ફોક્સ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે કરાર લાગુ થયા પછી ભારતને યુરોપિયન બજારમાં વધુ પહોંચ મળશે…

Read More

શી જિનપિંગે ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી:ચીને કહ્યું- આપણે સારા મિત્રો અને ભાગીદાર બનીએ, ટ્રમ્પે પણ મોદીને અભિનંદન આપતા લખી ખાસ વાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતીય ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. રાજદૂત શુ ફેઇહોંગે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના મેસેજમાં કહ્યું છે કે ભારત અને ચીન માટે આ યોગ્ય નિર્ણય હશે કે બંને દેશો સારા પાડોશી, મિત્ર…

Read More

ટ્રમ્પ પાકિસ્તાન-બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે વીઝા સર્વિસિ રોકશે:યાદીમાં ભારતના 6 પડોશી દેશો; હેતુ-અમેરિકા આવતા વિદેશીઓની સંખ્યા ઘટે

અમેરિકાએ 75 દેશો માટે 21 જાન્યુઆરીથી વિઝા જારી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા રોકવાનો નિર્ણય કર્યો છે. આમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત ભારતના 6 પડોશી દેશો છે. ફોક્સ ન્યૂઝ અનુસાર, આ નિર્ણય અમેરિકી વિદેશ મંત્રાલયના એક મેમોના આધારે લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ અમેરિકા આવનારા વિદેશીઓની સંખ્યા ઘટાડવાનો છે. અમેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હવે તે…

Read More

California court orders payment of ₹14,000 crore, Zoho founder Sridhar Vembu married in 1993 | ભારતના સૌથી મોંઘા છૂટાછેડા!: ₹14 હજાર કરોડ આપવાનો કેલિફોર્નિયાની કોર્ટનો આદેશ, ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ 1993માં લગ્ન કર્યા હતા; દેશના અમીરોમાં 47મા ક્રમે

Gujarati News Business California Court Orders Payment Of ₹14,000 Crore, Zoho Founder Sridhar Vembu Married In 1993 નવી દિલ્હી21 મિનિટ પેહલા કૉપી લિંક શ્રીધર વેમ્બુએ 2021માં તેમણે છૂટાછેડાની અરજી કરી હતી. ઝોહોના ફાઉન્ડર અને સીઈઓ શ્રીધર વેમ્બુ તેમના છૂટાછેડાના કેસને કારણે ચર્ચામાં છે. કેલિફોર્નિયાની એક કોર્ટે તેમને છૂટાછેડા કેસમાં ₹14,000 કરોડના બોન્ડ જમા કરાવવાનો આદેશ…

Read More

US Allow India Buy Venezuela Oil Update; Trump Administration Permit Crude Trade | અમેરિકા વેનેઝુએલાનું તેલ ભારતને વેચશે: ટ્રમ્પની મોટી ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત, રિલાયન્સ પણ તેલ ખરીદવા કતારમાં લાગી

વોશિંગ્ટન ડીસી4 કલાક પેહલા કૉપી લિંક ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, અમેરિકા ભારતને તેની દેખરેખ હેઠળ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપવા તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એેનાથી અમેરિકી પ્રતિબંધોને કારણે અટકેલો વેપાર ફરી શરૂ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ભારતની વિશાળ અને વધતી ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વેનેઝુએલા પાસેથી ક્રૂડ…

Read More