Editor’s View: Trump Statement about India purchase Oil from Russia | Editor’s View: ટ્રમ્પે દિવાળી પહેલાં બોમ્બ ફોડ્યો: બળતામાં ‘ઓઈલ’ હોમવાની કોશિશ, મોદી-પુતિનને ભેરવી દેવા ત્રાગડો રચ્યો; 140 કરોડ દેશવાસીનો અવાજ અમેરિકા પહોંચી ગયો – Gujarat News
બે મહિના પહેલાં ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે… . તેના બીજા જ દિવસે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરવી પડી હતી કે અમેરિકાના દબાણ કરશે તો પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે… ફરી બે મહિના પછી ટ્રમ્પે નવો…